1. Home
  2. Tag "water theft"

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાણીની ચોરી કરશે તો પાસા થશે, સરકાર સામે ખેડુતોમાં રોષ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણા ખેડુતોને નર્મદા કેનાલને લીધે સિંચાઈનો લાભ મળ્યો છે. જ્યારે ઘણા ખેડુતોને સિચાઈનો લાભ મળતો નથી. તેથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા હોય છે. જો કે પાણીની ચારી રોકવા માટે વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે […]

રાજકોટ શહેરમાં પાણીની ચોરી કરતા 49 પકડાયાં,15 જેટલી વીજ મોટર પણ જપ્ત કરાઈ

રાજકોટઃ શહેરમાં દર ઉનાળે પાણીની રામાયણ સર્જાતી હોય છે. જેમાં કેટલાક રહીશો પાણીનો વેડફાટ કરતા હોવાનું અને ઈલે.મોટરથી પાણી ખેંચીને પાણીની ચોરી કરવાનું ધ્યાને આવતા મ્યુનિ.કમિશનરે આ અગે એક ટીમ બનાવીને આકરો દંડ વસુલવાની સુચના આપી હતી. દરમિયાન મ્યુનિની ટીમે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને  49 રહિશોને પાણીની ચોરી કરતા પકડી લીધા હતા. તેમજ 15 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code