બંગાળ ચૂંટણી: ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો, મહિલા-યુવાનોને રૂ.3000 માસિક સહાયનું વચન
કોલકાતા, 10 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેને પાર્ટીએ ‘ભરોસા પત્ર’ નામ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોલકાતા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં આ સંકલ્પ પત્રનું અનાવરણ કર્યું હતું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સહિત દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. […]


