1. Home
  2. Tag "WhatsApp"

જલ્દી મળશે નવુ અપડેટ, વિડીયો સ્ટેટસ અપડેટની મજા થશે બમણી

નવી દિલ્હીઃ જો તમે પણ એક WhatsApp યૂઝર છો અને તમને વિડીયો સ્ટેટસ અપલોડ કરવાનું ખૂબ પસંદ છે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. WhatsApp સ્ટેટસ અપડેટને લઈને એક નવા અને જરૂરી ફીચર પર કામ કરી રહ્યું છે. WhatsAppના આ નવા ફીચરની બીટા ટેસ્ટિંગ પણ ચાલું થઈ ગઈ છે અને જલ્દી આને બધા માટે જાહેર […]

વોટ્સએપએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ ભારતમાં 67 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે આ કાર્યવાહી જાન્યુઆરી 2024માં કરી હતી અને આ કાર્યવાહી આઈટી નિયમો 2021 હેઠળ કરવામાં આવી હતી. પ્રતિબંધિત 67.26 લાખ પૈકી 13.58 લાખ એકાઉન્ટની સામે કોઈ ફરિયાદ આવે તે પૂર્વે જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતમાં WhatsAppના લગભગ 56 કરોડ […]

WHATSAPP હવે દર મહિને મોકલાશે આ રિપોર્ટ, લોકોને મળશે અપડેટ

WHATSAPPએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સારા બદલાવ કર્યા છે. આ દરમિયાન કેટલાક નવા ફીચર્સ આવ્યા છે. એવા ઘણા ફીચર્સ આવ્યા છે જેને યૂઝર્સને આકર્ષિત કર્યા છે. હવ WHATSAPP એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે. WHATSAPPના આ નવા અપડેટને બીટા વર્ઝન પર જોવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર આ દર મહિને ઓટોમેટિક એકાઉન્ટ અને ચેનલમાં […]

WHATS APPને હેકર્સથી બચાવવા માટે આટલું કરો… તમારો ડેટા રહેશે સુરક્ષિત

વ્હોટ્સએપ સાથે છેડછાડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એપની વધતી જતી લોકપ્રિયતાને કારણે હેકર્સ લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. યુઝર્સને હેકર્સથી બચાવવા માટે કંપની એપમાં ઘણા પ્રકારના સેફ્ટી ફીચર્સ આપે છે. જો તમે તેને ચાલુ રાખો છો, તો તમે ઘણા પ્રકારના કૌભાંડોથી સુરક્ષિત રહી શકો છો અને તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકો […]

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર,જાણો

વોટ્સએપ હંમેશા પોતાની એપ્લિકેશનમાં કોઈને કોઈ ફીચર લાવતું જ રહેતું હોય છે, પણ હવે કંપની દ્વારા એવું ફીચર એડ કરવામાં આવી રહ્યું છે કે જે સૌ કોઈને પસંદ આવી શકે છે. વોટ્સએપ ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર iOS અને Android બંને પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, […]

વોટ્સએપ પર આવશે એક નવું ફીચર, Status હવે ડાયરેક્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી શકાશે

વિશ્વભરના મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. 2 અબજથી વધુ લોકો ચેટિંગ, વૉઇસ કૉલિંગ અને વીડિયો કૉલ્સ માટે વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આટલા મોટા યુઝર બેઝને કારણે કંપની તેના પ્લેટફોર્મને સતત અપગ્રેડ કરતી રહે છે જેથી વપરાશકર્તાઓને નવા અનુભવો મળે. હવે WhatsApp સ્ટેટસ સેક્શનમાં એક નવું ફીચર આપવા જઈ રહ્યું […]

વોટ્સએપ યુઝર્સને મળશે નવું ફીચર,હવે મોબાઈલની જગ્યાએ ઈ-મેલ આઈડીથી લોગઈન કરી શકાશે

ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે જ્યારે WhatsAppના અપડેટ્સ અને ફીચર્સ અંગે કોઈ સમાચાર ન હોય. તેના લાખો વપરાશકર્તાઓ માટે WhatsApp તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરતું રહે છે અને નવી સુવિધાઓ પણ લાવે છે. હવે કંપની એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહી છે. અત્યાર સુધી તમને વોટ્સએપનો ઉપયોગ […]

વોટ્સએપનું મોટું પગલું, એક મહિનામાં 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ

દર મહિનાની જેમ WhatsAppએ સપ્ટેમ્બરમાં પણ લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપ્ટેમ્બર મહિનામાં 71.1 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ એકાઉન્ટ્સને IT નિયમો અનુસાર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, IT નિયમો અનુસાર ભારતમાં વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે WhatsApp દર મહિને અનેક પગલાં લે છે. આ અંતર્ગત કંપની દર મહિને એક રિપોર્ટ […]

વોટ્સએપ પર આવી રહ્યું છે અમેઝિંગ ફીચર,હવે તમે તમારી પ્રોફાઈલ પર 2 અલગ-અલગ ફોટો મૂકી શકશો

જ્યારે પણ કોઈને મેસેજ કરવાની કે વીડિયો કૉલ કરવાની વાત આવે છે, ત્યારે આપણે સૌ પ્રથમ આપણા સ્માર્ટફોન પર WhatsApp એપ્લિકેશન ખોલીએ છીએ. WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને લગભગ દરેક સ્માર્ટફોન યુઝર તેનો ઉપયોગ કરે છે. તેના કરોડો ગ્રાહકોની સુવિધા માટે કંપની સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે. હવે વ્હોટ્સએપ પ્રોફાઈલ સંબંધિત […]

વોટ્સએપે શરૂ કર્યું ખતરનાક ફીચર,સાયબર ગુનેગારોને મળી શકે છે મોટી મદદ

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવે છે. કંપનીના મોટાભાગના ફીચર્સ એવા છે જે યુઝર્સની પ્રાઈવસી જાળવી રાખે છે. આ દરમિયાન વોટ્સએપે એક ફીચર લોન્ચ કર્યું છે જેનો લાભ ઘણા લોકો લઈ શકે છે. વોટ્સએપનું નવું ફીચર સાયબર ગુનેગારો અને આતંકવાદીઓ માટે પણ મદદરૂપ થઈ શકે છે. ખરેખર, હવે WhatsAppએ IP એડ્રેસ છુપાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code