સરકારે MSP પર ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક 15% વધારીને 3. 45 કરોડ ટન કર્યો
નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ચાલુ સિઝનનો લક્ષ્યાંક 15% વધારીને 3.45 કરોડ ટન કર્યો છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી જેમના પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતોને મદદ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાર્ષિક […]


