1. Home
  2. Tag "Whole Country"

ઇસબગુલના પ્રોસેસિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે, અમેરિકામાં ભારતીય ઈસબગુલની ભારે માગ

સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના […]

ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત સમગ્ર દેશમાં 21 જેટલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થપાશે

નવી દિલ્હીઃ ભારત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ પોલિસી, 2008 ઘડી છે જે બિહાર સહિત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને પગલાં પ્રદાન કરે છે. GFA નીતિ હેઠળ, પ્રોજેક્ટના પ્રસ્તાવક- એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છુક સંબંધિત રાજ્ય સરકારે 2-તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નિર્ધારિત ફોર્મેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવી જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code