શિયાળામાં ઘરની ‘મલાઈ’નો ફેશ પ્રોડક્ટ તરીકે કરો યૂઝ – સ્કિન બનશે કોમળ
ઠંડીમાં મલાઈ સ્કિનને સોફ્ટ બનાવે છે મલાી સ્કિન માટે મોશ્ચોરાઈઝરનું કામ કરે છે મલાઈથી ગ્લો પણ આવે છે ડેમેજ સ્કિનને સુધારે છે મલાઈ શિયાળામાં આપણી સ્કિનની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે, કારણ કે ઠંડીના કારણે સ્કિન ફાટી જતી હોય છે અને સાથે રુસ્ક સ્કિન બની જાય છે,સ્કિન જાણે બેજાન બની જતી હોય છે […]