1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં ઘરની ‘મલાઈ’નો ફેશ પ્રોડક્ટ તરીકે કરો યૂઝ – સ્કિન બનશે કોમળ
શિયાળામાં ઘરની ‘મલાઈ’નો ફેશ પ્રોડક્ટ તરીકે કરો યૂઝ – સ્કિન બનશે કોમળ

શિયાળામાં ઘરની ‘મલાઈ’નો ફેશ પ્રોડક્ટ તરીકે કરો યૂઝ – સ્કિન બનશે કોમળ

0
Social Share
  • ઠંડીમાં મલાઈ સ્કિનને સોફ્ટ બનાવે છે
  • મલાી સ્કિન માટે મોશ્ચોરાઈઝરનું કામ કરે છે
  • મલાઈથી ગ્લો પણ આવે છે
  • ડેમેજ સ્કિનને સુધારે છે મલાઈ

 

શિયાળામાં આપણી સ્કિનની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે, કારણ કે ઠંડીના કારણે સ્કિન ફાટી જતી હોય છે અને સાથે રુસ્ક સ્કિન બની જાય છે,સ્કિન જાણે બેજાન બની જતી હોય છે તેને સોફ્ટ બનાવવા માટે આપણે બહારની વેસેલિન અને બોડિલોશનનો ઉપયોગ કરીે છીએ જો કે આપણ ેભૂલી જઈે છીએ કે આપણી ત્વચાને કોમળ મુલાયમ બનાવવા માટેની કુદરતી ક્રિમ આપણા કિચનમાં જ પડેલી હોય છએ, જી હા આપણે વાત કરી રહ્યા છે દૂધમાંથી નિકળતી નલાીની, મલાી શિયાળામાં તમનારી સ્કિનને ડેમેજ થતી અટકાવે છે.

આપણા ચહેરાની સુંદરતા વધારવામાં મલાઈની અનેક રીતે ઉપયોગી અને મદદરૂપ થઈ શકે તેમ છે.મલાઈ સ્કિન માટે સૌથી સારાં અને નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેમાં રહેલાં ઓઈલી ગુણને કારણે સ્કિનનું મોઈશ્ચર લોક કરી દે છે તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિન ગ્લો કરે છે.

 

રાત્રે સુતી વખતે હાથ ગપની સ્કિન પર મલાઈ લગાવી સુઈ જવું સવારે હુંફાળા પાણીથી હાથ પગ ધોી લેવા આમ કરવાથી તમારી ફાટેલી સ્કિન સારી બની જશે

ફેશ પર મલાઈથી મસાજ કરીને ફેશ વોશ કરી લેવો આમ સતત કરવાથી ગાલ કોમળ બને છે અને સ્કિન ફઆટેલી હશે તો તે સુધરશે

મલાઈ માત્ર મોઈશ્ચરાઈઝર તરીકે કામ નથી કરતી. તેનાથી તમારી સ્કિનનો ગ્લો પણ પાછો આવશે. મલાઈમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી વાર પછી ચહેરો ધોઈ કાઢો અને પછી જુઓ તમારી સ્કિન કઈ રીતે ચમકે છે.

મલાઈમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનનું ટેનિંગ દૂર કરે છે અને કુદરતી રીતે ત્વચા ચમકાવે છે. સ્કિનને હેલ્ધી બનાવવા માટે મલાઈ ઘણી ફાયદાકારક છે.

મલાઈ સ્કિન લાઈટનરનું કામ પણ કરે છે. મલાઈમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનનું ટેનિંગ દૂર કરે છે અને કુદરતી રીતે ત્વચા ચમકાવે છે. સ્કિનને હેલ્ધી બનાવવા માટે મલાઈ ઘણી ફાયદાકારક

પહેલાના સમયમાં મહિલાઓ ફેસપેક અથવા સ્ક્રબ તરીકે મલાઈનો રેગ્યુલર ઉપયોગ કરતી હતી. જો તમે પણ વધતી ઉંમરમાં ત્વચાને ચમકતી રાખવા માંગતા હોવ તો મલાઈ લગાવવાનું રાખો.

જો વાત કરવામાં આવે કેવી રીતે બનાવવાની તો.. એક વાટકીમાં 1-1 ચમચી બેસન, હળદર, મધ, ગુલાબજળ અને મલાઈ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી ચહેરા અને ગર્દનમાં લગાવીને 15 મિનિટ પછી ધોઈ લો. સપ્તાહમાં 2 વાર આ ઉપાય કરશો તો સ્કિન ક્લિન અને ગ્લોઈંગ બનશે. ડાઘ પણ દૂર થશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code