1. Home
  2. Tag "wolf"

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં હવે રીંછ, ઝરખ, વરૂ અને શિયાળ સહિત પ્રાણીઓ લવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માત્ર શહેરીજનોનો જ નહીં બહારગામથી શહેરની મુલાકાતે આવતા લોકો પણ ઈન્દ્રોડા પાર્કની મુલાકા લેવાનું ભૂલતા નથી. ઈન્દ્રોડા પાર્કમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની શિબિર પણ યોજાતી હોય છે. પાર્કમાં હાલમાં સિંહ, દિપડો અને વાઘ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર છે. હવે નવા પ્રાણી લાવવાની પ્રક્રિયા ચાલી […]

જૂનાગઢ સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડમાં વરુની વસતીમાં પાંચ વર્ષમાં થયો નોંધપાત્ર વધારો

અમદાવાદઃ સરકાર દ્વારા વિલુપ્તીને આરે પહોંચેલા વન્ય પ્રાણીઓને બચાવવા માટે સંવર્ધન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વરુની પ્રજાતિને બચાવવાનું બ્રીડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં અહીં વરુની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને આંકડો 39 ઉપર પહોંચ્યો છે. બ્રીડીંગ સેન્ટર અંગે માહિતી આપતા સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code