1. Home
  2. Tag "women police"

અમદાવાદમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રોમિયોને પકડવા સતત વોચ રાખશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. નાના-મોટા તમામ શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, કલબો, તેમજ સોસાયટીઓમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે પ્રથમ દિવસથી નવરાત્રિ દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રોમિયોને પકડવા માટે વોચ રાખશે. અમદાવાદ શહેરમાં કોરોના લઈ બે વર્ષ બાદ નવરાત્રિની  ધામધૂમથી ઉજવણી […]

નવરાત્રીના ગરબા સ્થળે રોમિયોની કનડગત સામે મહિલા પોલીસને ટ્રેડિશનલ ડ્રેસમાં તૌનાત કરાશે

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, આ વર્ષે સોસાયટીઓમાં અને શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટીપ્લોટ્સ કે કલબોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નથી. સોસાયટીઓમાં 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાંથી મિત્રો કે અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code