હવે મહિલા સૈનિકોને પણ ઓફિસર્સ ની જેમ મળશે મેટરનિટી અને પ્રસૂતિ-બાળ સંભાળ ની રજાઓ
દિલ્હી- સામાન્ય રીતે સરકારની નોકરી કરતી મહિલા ને પ્રસુતિ દરમિયાન સરકાર રજા આપે છે ત્યારે હવે સેનામાં નોકરી કરતી મહિલાઓ ને પણ આ રાજાઓનો લાભ મળવા જઇ રહ્યો છે ભારતીય સેનાની મહિલા સૈનિકોને સરકારે દિવાળીની શાનદાર ભેટ આપી છે. હવે મહિલા સૈનિકોને પણ મહિલા અધિકારીઓની જેમ જ પ્રસૂતિ રજા મળશે. આ સાથેકજ સેનામાં નોકરી કરતી […]