1. Home
  2. Tag "world-class railway station"

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરાશે

અમદાવાદઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રેલમંત્રી ચરોતરનગરી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની મંજૂરી આપી છે. દેશમાં 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ બાદ […]

અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં હાલ રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે અન્ય વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં રૂ. 200 કરોડના ખર્ચે અત્યાધુનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code