1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયાના પીએમ દિલ્હીમાં યોજાનારી જી 20ની મિટિંગમાં ઉપસ્થિત રહેશે
ઓસ્ટ્રેલિયાના પીએમ દિલ્હીમાં યોજાનારી  જી 20ની મિટિંગમાં ઉપસ્થિત રહેશે

ઓસ્ટ્રેલિયાના પીએમ દિલ્હીમાં યોજાનારી જી 20ની મિટિંગમાં ઉપસ્થિત રહેશે

0
Social Share

આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે આ સંદર્ભે અનેક બેઠકો દેશના જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે, ત્યારે હવે આગામી જી 20ની દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઓસ્ટ્રેલિયાના  એન્થોની અલ્બેનીઝ  ઉપસ્થિતિ રહહેષે.

પ્રાપ્ત વિગત પ્રમાણે 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ઓસ્ટેરલિયાના પીએમ  ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા સરકારે આજરોજ શનિવારે આ અંગે માહિતી આપી હતી. અલ્બેનીઝની ભારત મુલાકાત તેમના ત્રણ દેશોના પ્રવાસનો એક ભાગ હશે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝ ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સની પણ મુલાકાત લેશે. ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code