Site icon Revoi.in

દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

Social Share

અમદાવાદઃ સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા દિવંગત પ્રચારકોની જીવનગાથા “પ્રેરણાકુંજ” પુસ્તકનું તા. 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન સુરેશજી સોનીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવંગત પ્રચાકરોના પરિવારજનો, લેખકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.