1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’ માટે દર્શકોએ કરવો પડશે ઈન્તઝાર- ધર્મા પ્રોડક્શને આપી માહિતી
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’ માટે દર્શકોએ કરવો પડશે ઈન્તઝાર- ધર્મા પ્રોડક્શને આપી માહિતી

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’ માટે દર્શકોએ કરવો પડશે ઈન્તઝાર- ધર્મા પ્રોડક્શને આપી માહિતી

0
Social Share
  • સાઉથના સપરુર સ્ટારની ફિલ્મની જોવી પડશે રાહટ
  • મોસ્ટ અવોઈટેડ ફિલ્મનું ટિઝર હાલ નહી થાય રિલીઝ
  • ઘર્મા પ્રોડક્શને આપી માહિતી

મુંબઈઃ- સાઉથના સુરસ્ટાર વિજય દેવરકોંડાની મોસ્ટ એવોઈટેડ ફઇલ્મ લાઈગરનું દર્શકો બેસબ્રીથી ઈન્તઝાર કરી રહ્યા છે,સાઉથ ફઇલ્મમાં આ એક્ટરે અત્યાર સુધી ઘણી સુપર ડૂપર હિટ ફિલ્મો આપી છે,ત્યારે હવે તેઓ બોલિવૂડ ફિલ્મોમાંં પણ એન્ટ્રી કરી રહ્યા છે, ત્યારે હવે તેમના ચાગકોએ તેમની ફિલ્મ લાઈગર માટે થોડી વધુ રાહ જોવી પડશે, તાજેતરમાં આ બબાતે ઘર્મા પ્રોડક્શને પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર આ બબાતે માહિતી શેર કરી હતી.

આ ફિલ્મને લઈને ધર્મા પ્રોડક્શનએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરીનેપોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘આ મુશ્કેલ સમયમાં અમને આશા છે કે તમે તમારા ઘરોમાં રહેશો અને સુરક્ષિત રહેશો. 9 મે 2021 ના ​​રોજ અમે લીગર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાના હતા. પરંતુ હાલની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને હાલ અમે આ નિર્ણયમે મોકૂફ મુલતવી  રાખ્યો છે. ‘

કોટનની એન્કલમાં નેટની પેટન્ટઃ- ખાસ કરીને જે કોટનની એન્કલ આવે છે તેમાં પગની નીચેની સાઈટમાં એક ડિઝાઈનર લેસ મૂકવામાં આવે છે જે પગને વધુ આકર્ષક બનાવે છે, મોટે ભાગે કોટનની લોંગ કૂર્તિમાં મહિલાઓ આ એન્કલની પસંદગી વધુ કરે છે,

પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘અમે આશા કરીએ છે કે અમે તેને જલ્દી સમય સાથે રિલીઝ કરીશું અમે તમને ખાતરી આપીએ છીએ કે વિજય દેવરકોંડાનું આ સ્વરૂપ તમે પહેલાં ક્યારેય જોયું નહી હોય અને તમે નિરાશ થશે નહી

ઘર્મા પ્રોડક્શને ટ્વિટમાં આગળ લખ્યું છે કે, ‘ઘરે રહો, સલામત રહો અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. એકબીજાને મદદ કરો અનેસૌથી પહેલા વેક્સિન લઈલો. આરોગ્ય વિભાગ દ્વારા જારી માર્ગદર્શિકાને અનુસરો અને આપણે બધા આ લડતમાં સાથે છીએ. જ્યારે આપણે મજબૂત અને સ્વસ્થ હોઈશું ત્યારે જલ્દી જ થિયેટરોમાં મળીશું. તમારો વિજય દેવરકોંડા, ધર્મ પ્રોડક્શન અને સમગ્ર કનેક્ટસ.

કરણ જોહરની આ ફિલ્મના પ્રોડક્શન હેછળ બનનારી આ ફિલ્મને ડાયરેક્ટર પુરી જગન્નાથે કરી છે, આ ફિલ્મમાં વિજયની સાથએ અનન્યા પાંડે, રામ્યા કુષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ જોવા મળશે ,આ ફિલ્મ હિન્દી, તેલુગૂ, કન્નડ,તમિલ અને મલાયમ આમ કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code