Site icon Revoi.in

સુતી વખતે મગજમાં ખલેલ પહોચાડતા વિચારો આવતા અટકાવવા, આટલું કરો

Social Share

રાતે સુતા પહેલા, શું તમારું મન ઓવએક્ટિવ થઇ જાય છે, અને તમને વિવધ પ્રકારના વિચારો આવવા લાગે છે, આ રાતની ચિંતા છે એટલે કે ચિંતા જે ઊંઘતા પહેલા થાય છે આના કારણે તમાંરી ઊંઘમાં ખલેલ પહોચે છે, અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

ચાલો જાણીએ કે રાત્રે ચિંતા શા માટે થાય છે.
એક લાંબો દિવસ કે પછી તમે સૂવા માટે સંપૂણૅ રીતે તૈયાર છો. પરંતૂ જેમ તમે જેવા તમારા બેડ પર સુવો છો, તેમજ તમારું મગજ ઉંડા વિચારોમાં મગ્ન થઈ જાય છે. તમારું મન અલગ-અલગ વિચારો વિશે વિચારે છે અને આ બઘા વિચાર કરતા કરતા તમારું મન ખુબજ મગ્ન થઇ જાય છે.

આ વિચારોમાં તમારી રાત્રીની ઉંઘમાં ખલેલ પહોચાડે છે. તમને ખબર નથી પડતી કે આવુ કેમ થાય છે. બની શકે કે આખા દિવસની ચિંતા ના લિધે પણ થઇ શકે.

શું છે રાત્રીની ચિંતા
તમે સમજી શકો છો કે રાત્રી ની ચિંતા જે તમે પહેલા શરુ કરો તેના પાછળ ના ઘણા કારણો છે. જેમ,કે આખો દિવસ તમે કોઈ વિચારોમાં મગ્ન રહો છો આના કારણે પણ તમને રાત્રીના સમયે ઉંઘમા મુશ્કેલી પડે છે. રાત્રીના સમયો ઉંઘ પરી ન હોવાના કારણે બીજા દિવસે પણ તમારું શરીર પર સ્ટ્રેસ પડે છે. તે એક કાયમી સમસ્યા નથી પરંતુ તે એક ચક્ર જેવી છે.

#NightTimeAnxiety#SleepDisruptions#PreSleepThoughts#MentalHealth#SleepHygiene#StressManagement#Mindfulness#InsomniaSolutions#AnxietyRelief#BetterSleep#SleepProblems#RelaxationTechniques#EveningRoutine#MindfulSleep#RestfulNights

Exit mobile version