Homeગુજરાતીકોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમંતોમાં નોંઘાયો ઘટાડો, 150 રૂપિયાથી વધુ સસ્તો થયો સિલિન્ડર

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમંતોમાં નોંઘાયો ઘટાડો, 150 રૂપિયાથી વધુ સસ્તો થયો સિલિન્ડર

દિલ્હીઃ- દેશભરમાં મોંઘધવારીનો માર હતો તેમાં જાણે હવે ઘીરે ઘીરે રાહત મળી રહી છએ પહેલા ટામેટાના ભાવ ઘટ્યા ત્યાર બાદ હવે એલપીજી સિલિન્ડરમાં ભાવ સતત ઘટાડવામાં આવી રહ્યા છે દેશમાં તેલ અને ગેસ વિતરણ કંપનીઓએ ગેસના ભાવમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે.

આજરોજ 1 લી સપ્ટેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ ભાવમાં 157 રૂપિયાનો વધુનો ઘટાડો કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.
સંબંધિત લેખો

Most Popular