1. Home
  2. Tag "lpg"

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો,209 રૂપિયા થયો મોંઘો

દિલ્હી: ઓક્ટોબર મહિનો આજથી શરૂ થયો છે ત્યારે આ સાથે લોકોને મોંઘવારીનો માર પણ લાગ્યો છે. વાસ્તવમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1 ઓક્ટોબર 2023થી વધી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો કર્યો છે અને તે અંતર્ગત 19 કિલોનો સિલિન્ડર 209 રૂપિયા મોંઘો થઈ ગયો છે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો […]

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમંતોમાં નોંઘાયો ઘટાડો, 150 રૂપિયાથી વધુ સસ્તો થયો સિલિન્ડર

દિલ્હીઃ- દેશભરમાં મોંઘધવારીનો માર હતો તેમાં જાણે હવે ઘીરે ઘીરે રાહત મળી રહી છએ પહેલા ટામેટાના ભાવ ઘટ્યા ત્યાર બાદ હવે એલપીજી સિલિન્ડરમાં ભાવ સતત ઘટાડવામાં આવી રહ્યા છે દેશમાં તેલ અને ગેસ વિતરણ કંપનીઓએ ગેસના ભાવમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે. આજરોજ 1 લી સપ્ટેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો […]

જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની તૈયારી,LPG ગેસ સિલિન્ડર પર સબસિડીને મંજૂરી

દિલ્હી: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે. મોટો નિર્ણય લેતા મોદી સરકાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો કરી શકે છે. જાણકારી અનુસાર સરકાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. આ નિર્ણય બાદ સામાન્ય જનતાને ચોક્કસ રાહત મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલું રસોઈ […]

ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને મોટી ભેંટ, LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી

ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારની જનતાને  ભેંટ LPG સિલિન્ડર પર વધુ એક વર્ષ સુધી મળશે સબસિડી દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત જનતાને રાહત આપી રહી છે ત્યારે હવે એલપીજી સિલિન્ડરને લઈને કેન્દ્રએ દેશની જનતાને મોટી ભએંટ આપી છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. જે હેઠળ હવે LPG સિલિન્ડર પર […]

ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને હવે વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીમાં લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન સરકારે સામાન્ય અને ગરીબ પરિવારનોને દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત સીએનજી-પીએનજી વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી સામાન્ય અને ગરીબ પરિવારોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સુત્રોના જણાવ્યા […]

LPG સિલિન્ડર 250 રૂપિયા મોંઘો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ લોકોને વધુ એક ફટકો

નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ભાવ વધારો એલપીજી સિલિન્ડર 250 રૂપિયા થયો મોંઘો જાણો શું છે નવી કિંમત અમદાવાદ: નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. પહેલી એપ્રિલે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો […]

લોકસભામાં ઈંધણ અને એલપીજીના ભાવ વધારાને લઈને વિપક્ષનો હંગામો, વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પાંચમો દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને કેરોસીનના ભાવ વધારાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ઈંધણના ભાવને લઈને વિપક્ષના તમામ નેતાઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે પણ લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 સીટના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી […]

મોંઘવારી જ મોંઘવારી: પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તો હવે એલપીજી સિલિન્ડરનો પણ ભાવ વધ્યો ગરીબ અને મધ્યમવર્ગ જશે ક્યા? અમદાવાદ :પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતના કારણે તો લોકો હેરાન પરેશાન છે જ પરંતુ લોકો એલપીજીના વધતા ભાવથી પણ હેરાન પરેશાન છે. વાત એવી છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ […]

જૂની કારમાં CNG કિટ ફીટ કરાવા માંગો છો ?,તો આ બાબતોનું રાખો ધ્યાન  

જૂની કારમાં ફિટ કરાવા માંગો છો CNG કીટ તો આ બાબતોનું રાખો ધ્યાન નહીં તો થશે મોટું નુકસાન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે સમગ્ર દેશમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે હવે મોટાભાગના લોકો CNG અને LPG કીટનો ઉપયોગ કરી રહ્યા છે. આ જોતાં સીએનજી કારની માંગમાં પણ […]

એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો

આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો 150 રુપિયાનો વધારો ઝિંકાયો દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે, પેટ્રોલ ડિઝલના ભાવ બાગ ગેસસિલિનિડરની કિમંતો પણ વધતી જઈ  રહી છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચે એલપીજી સિલિન્ડરના નવા દરો  જારી કરાયા છે આજરોજથી ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code