1. Home
  2. Tag "lpg"

BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. દરમિયાન સીએનજી કારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર 5 ટનથી ઓછા વજનવાળા એન્જિનને સીએનજી અને એલપીજી એન્જિનમાં ફેરવી શકાશે. […]

કૉમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 91.5 રુપિયાનો ઘટાડો નોંધાયો,જાણો શું છે નવા ભાવ

બજેટ પહેલા જ એલપીજી ગેસનો ભાવ ઘટ્યો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાંમ રાહત દિલ્લીઃ- 1 લી ફેબ્રુઆરી એટલે કે આજથી બેજટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટ હજુ રજુ થાય તે પહેલા જ માસાન્ય જનતાવે રહાત મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જો કે,બીજી તરફ રાંધણ ગેસની […]

દિવાળી પહેલા કોમર્સિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો, લોકોને વધુ એક ઝટકો

દિવાળી પહેલા આમ જનતા પર મોંઘવારીનો માર LPG ગેસ સિલિન્ડર 268 રૂપિયા મોંઘુ હવે લોકોને રાહત મળે તો સારુ! અમદાવાદ: તહેવારનો સમય છે અને મોંઘવારી હવે લોકો વધારે પરેશાન કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે પણ હવે ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે સરકારી […]

ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, છેલ્લા 15 દિવસમાં આટલો વધારો

દેશમાં એકતરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારી ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ચિંતિત નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના મહામારી યથાવત્ છે ત્યારે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના […]

2019ના વચગાળાના બજેટ પહેલા આર્થિક મોરચે કેવી રહી છે ભારતની સ્થિતિ?

દેશનું વચગાળાનું બજેટ રજૂ થવામાં હવે થોડાક કલાકોનો સમય બચ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થઈ રહેલું આ બજેટ આર્થિક અને રાજકીય રીતે ઘણું મહત્વનું માનવામાં આવે છે. જો કે આ વખતે બજેટમાં થોડો ફેરફાર થયો છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ નિયમિત નાણાં પ્રધાન અરુણ જેટલીના સ્થાને કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલ બજેટ રજૂ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code