રિવોઈ ન્યૂઝ, 8 ઑક્ટોબર, 2026 – Diwali Poojan at REVOI office વિક્રમ સંવત 2082ના અંતિમ દિવસે આજે દિવાળીના શુભ પર્વ નિમિત્તે રિવોઈ કાર્યાલયમાં પરંપરાગત ભક્તિભાવ સાથે લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજનનું આયોજન થયું હતું.
આ પણ વાંચોઃ સમાજના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો પણ SIR વિશે જાણતા નથીઃ જગદીશભાઈ વિશ્વકર્મા
રિવોઈ-ટ્રિમ મીડિયાના સીઈઓ શ્રી વિનોદભાઈ દવેના હસ્તે મહાલક્ષ્મીજીની આરતીનો પ્રારંભ થયો હતો. માતાજીની આ પવિત્ર આરતીનો લાભ ત્યારબાદ વરિષ્ઠ પત્રકાર શ્રી માનસ દાસગુપ્તા, કંપનીના વરિષ્ઠ સલાહકાર શ્રી દેવેન્દ્રભાઈ પી. શાહ, વરિષ્ઠ પત્રકાર શ્રી દીપક દરજી, યુવરાજસિંહ ઝાલા, અલકેશ પટેલ તથા કિરણ ભાટીએ લીધો હતો.









