1. Home
  2. ગુજરાતી
  3. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની સુરક્ષા વધારાઈ – કેન્દ્ર સરકાર આપશે   Z પ્લસ કેટેગરીની સુરક્ષા 
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની સુરક્ષા વધારાઈ – કેન્દ્ર સરકાર આપશે   Z પ્લસ કેટેગરીની સુરક્ષા 

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની સુરક્ષા વધારાઈ – કેન્દ્ર સરકાર આપશે   Z પ્લસ કેટેગરીની સુરક્ષા 

0
Social Share
  • આસામના સીએમની સુરક્ષા વધારાઈ
  • Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવી

દિસપુરઃ-  કેન્દ્ર સરકાર દેશના લોકોની સુરક્ષાને લઈને હંમેશા સકર્ક રહે છે, વિતેલા દિવસે જ ઉમર એહમદ ઈલ્યાસી એ આરએસએસના વડાને રાષ્ટ્રપિતા ગણઆવતા અનેક લોકો દ્રારા તેમને ધમકી આપવામાં આવી ત્યાર બાદ સરકારે તેમને વાય પ્લસ કેટેગરિની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી ત્યારે હવે આસામના મુખ્યમંત્પીને પણ કેન્દ્ર દ્રારા Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સુરક્ષા કેનદ્ર્ દ્રારા વધારાી છે. કેન્દ્ર સરકારે હવે તેમને CRPFની z + શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. અત્યાર સુધી તેઓને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમને સમગ્ર ભારતમાં z + શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.

આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ, CRPFને અખિલ ભારતીય ધોરણે Z- પ્લસ ની ટોચની શ્રેણીમાં તેની સુરક્ષા અપગ્રેડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code