1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ ક્વિન કંગના રનૌતની ફિલ્મ ‘ઘાકડ’નું ટિઝર રિલીઝ -ફિલ્મની નવી રિલીઝ ટેડ આવી સામે
બોલિવૂડ ક્વિન કંગના રનૌતની ફિલ્મ ‘ઘાકડ’નું ટિઝર રિલીઝ -ફિલ્મની નવી રિલીઝ ટેડ આવી સામે

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની ફિલ્મ ‘ઘાકડ’નું ટિઝર રિલીઝ -ફિલ્મની નવી રિલીઝ ટેડ આવી સામે

0
Social Share
  • બોલિવૂડ ક્વિન કંગનાની ફિલ્મ ઘાડક 27 મે એ રિલીઝ નહી થાય 
  • આ ફિલ્મ 20 મેના રોજ થશે રિલીઝ
  • આ ફઇલ્મનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું
  • ઘાકડ અવતારમાં કંગના જોવા મળી

મુંબઈઃ- બોલિવૂડ ક્વિન કંગનાી રનૌત હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે, ક્યારેક તેની ફિલ્મને લઈને તો ક્યારેક તેના નિવેદન લઈને, છેલ્લા ઘણા સમયથી અભિનેત્રીની ફિલ્મ ઘાકડ ચર્ચામાં છે. આ પહેલા આ ફિલ્મ મેની 27 તારિખે રિલીઝ કરવાની હતી જો કે હવે માહિતી મળી રહી છે કે કંગનાની ફિલ્મ ઘાડક મે મહિનામાં રિલીઝ નહી થાય.

કંગનાની ફિલ્મ ઘાકડનું ટિઝર પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કંગના શાનદાર અવતારમાં જોવા મળી રહી છે.આ સાથે જ તેનો ઘાડક અવતાર બંદુક સાથે જોવા મળઅયો છે,જેમાં તે ખુની ખેલ રચતી જોવા મળી રહી છે,જેમાં શાનદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળે છએ,જુઓ  આ ટીઝર

 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વર્ષ 2022માં આવી રહેલી કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ધાકડ’ની રિલીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ 27 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાને બદલે 20 મેના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ક્વીન કંગનાની ફિલ્મ ‘ધાકડ’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code