1. Home
  2. મહિલા – Women

મહિલા – Women

કાળઝાળ ગરમીમાં બહાર નીકળતા પહેલા લૂ અને ડિહાઇડ્રેશનથી બચવા સાથે રાખો આ 5 જરૂરી વસ્તુઓ

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યદેવનો પ્રકોપ વધવા લાગ્યો છે. બપોરના સમયે આકરી ધૂપ અને ગરમ પવનોને કારણે લૂ લાગવાનું જોખમ વધી જાય છે, જેનાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. જો તમારે કામકાજ અર્થે આ ગરમીમાં બહાર નીકળવું પડતું હોય, તો તમારી સાથે કેટલીક પાયાની વસ્તુઓ રાખવી અનિવાર્ય છે. આ નાની તૈયારી તમને […]

ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ, શરીરને મળશે ઠંડક

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશન, થાક અને પાચનની સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય રીતે આપણે દૂધી, તુરીયા, તરબૂચ અને કાકડી જેવા શાકભાજી-ફળો ખાઈએ છીએ, પરંતુ આ સિવાય પણ કેટલાક એવા કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે શરીરની ગરમીને કુદરતી રીતે ઘટાડવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. ગુંદ કાતીરા : […]

અકાળે સફેદ થતા વાળથી છો પરેશાન? આયુર્વેદના આ 5 સુપરફૂડ્સ’વાળને ફરી બનાવશે કાળા અને મજબૂત

આજના સમયમાં હોર્મોનલ અસંતુલન અને પ્રદૂષણને કારણે યુવાનોમાં ‘પ્રી-મેચ્યોર ગ્રે હેર’ એટલે કે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. આયુર્વેદ મુજબ, મોંઘા કેમિકલવાળા શેમ્પૂ કરતા આહારમાં ફેરફાર કરવાથી વધુ ફાયદો થાય છે. જાણો એવી પાંચ વસ્તુઓ વિશે જે તમારા વાળને કુદરતી રીતે પોષણ આપશે. આમળા: વિટામિન-સીનો ખજાનો આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય […]

ઉનાળાની ગરમીમાં મળશે રાહત, ઘરે જ બનાવો ચોકોબાર આઈસ્ક્રીમ

ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારામાં જો ઠંડી-ઠંડી ચોકોબાર આઈસ્ક્રીમ મળી જાય તો મજા પડી જાય! ઘણીવાર સાંજે કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે બહાર જવાનું આળસ આવે છે. મોટાભાગના લોકો ઘરે આઈસ્ક્રીમ તો બનાવી લે છે, પણ ચોકોબાર બનાવવી અઘરી લાગે છે, કારણ કે તેની ઉપરનું ચોકલેટ લેયર પરફેક્ટ નથી બનતું. આ સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી ફોલો […]

સુશ્રી પિનલ સોજિત્રાની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન થયું

અમદાવાદ, 12 મે 2026 – ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં તાજેતરમાં એક નવું પદાર્પણ થયું છે. સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં સુશ્રી પિનલ સોજિત્રાએ તેમની પ્રથમ નવલકથા લખીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તાજા પવનની દિશા ખોલી છે. તેમની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ ખાતે થયું હતું. પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી […]

ગરમીનો પારો 45 ડિગ્રીને પાર: હાઈડ્રેટેડ રહેવા માટે કાકડી બેસ્ટ કે તરબૂચ? જાણો શું કહે છે નિષ્ણાતો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. આ કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા અને ડિહાઈડ્રેશનથી બચવા માટે લોકો કુદરતી ફળોનો આશરો લઈ રહ્યા છે. ઉનાળામાં સૌથી વધુ વેચાતા બે ફળો એટલે ‘કાકડી’ અને ‘તરબૂચ’. પરંતુ પ્રશ્ન એ […]

ઉનાળાની ગરમીમાં આપશે ઠંડક: ટ્રાય કરો કાચી કેરી મસાલા મોજીતો

મે મહિનાની કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણે લીંબુ શરબત કે છાશ પીતા હોઈએ છીએ, પરંતુ જો તમારે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવું હોય, તો ‘કાચી કેરીનો મોજીતો’ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાણીતા શેફ કુણાલ કપૂરે આ ઉનાળા માટે એક ખાસ ‘ટેંગી’ અને રિફ્રેશિંગ ડ્રિંકની રેસીપી શેર […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “ધ વેલનેસ કન્વર્સેશન” વિષયક સત્રનું આયોજન

અમદાવાદ, 8 મે, 2026 – GCCI બિઝનેસ વુમન કમિટીએ “ધ વેલનેસ કન્વર્સેશન” વિષય પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ફાઉન્ડેશનલ મેડિસિન અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ શ્રી લ્યુક કુટિન્હો મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને ડિરેક્ટર ડૉ. ડી. જી. વિજય સહ-વક્તા તરીકે હાજર રહ્યા હતા. સભાનું […]

સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ: કડવાશ વગરના ટેસ્ટી કારેલાના પરોઠા, જાણો રેસીપી

સામાન્ય રીતે કારેલાનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢા બગડી જતા હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે અત્યંત સ્વાદિષ્ટ લાગી શકે છે. કારેલાના પરોઠા એક એવો પૌષ્ટિક વિકલ્પ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે તો ફાયદાકારક છે જ, સાથે જ તે ફાઈબર અને વિટામિન્સથી પણ ભરપૂર છે. સવારના નાસ્તા કે લંચ […]

ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

કોલકાતા, 6 મે, 2026 – ભાજપના એક મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલાં કંઈક એવું પ્રણ લીધું હતું જે હવે પૂર્ણ થયું છે. રાજ્યમાં ચોથી મેએ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દર થોડા થોડા કલાકે કાંતો સોશિયલ મીડિયા ઉપર અથવા મુખ્ય પ્રવાહના મીડિયામાં એવા એવા સમાચાર મળી રહ્યા છે જે કોઈને પણ ભાવૂક બનાવી દે. આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code