1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

ઉદિત થવાના 90 દિવસો બાદ ફરીથી કમાલ દેખાડશે શનિદેવ, જાણો કઈ રાશિઓના જાતકો માટે સાબિત થશે વરદાન સ્વરૂપ

શનિદેવ 2024માં ભલે રાશિ પરિવર્તન કરે નહીં, પરંતુ તેમની દરેક ચાલ ક્યાંકને કંયાંક તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી શનિદેવ વક્રી પણ થઈ જશે. શનિ 7મી માર્ચે ઉદિત થઈ રહ્યા છે અને તેના પછી 29 જુલાઈએ વર્કી થશે. તેના પછી તેઓ નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ […]

માઘ પૂર્ણિમા પર કરશો નહીં આ ત્રણ કામ, નહીંતર થશે ધનની હાનિ

Magh Purnima: હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે છે માઘ મહીનાની પૂર્ણિમા, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અદભૂત સંયોગ બની રહ્યો છે, જેના કારણે માઘ પૂર્ણિમા ખાસ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમા પર પુરા વિધિવિધાનથી માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે. […]

આગામી 10 માસ કઈ રાશિઓ પર શનિદેવ વરસાવશે કૃપા, કોને કરાવશે લાભ?

શનિદેવનુું ગોચર ફળ: શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી વિરાજમાન રહે છે. આગામી 10 માસમાં શનિદેવ કુંભમાં ગોચર કરશે. શનિની બદલાતી ચાલ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવશે. કર્મફળ દાતા શનિદેવની શુભદ્રષ્ટિ વ્યક્તિને રંકથી રાજા બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિ ધીમી ગતિમાં ગોચર કરે છે. એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી શનિદેવ વિરાજમાન રહે છે. શનિ […]

ESAના 2300 કિલોના ઉપગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા ERS-2 સેટેલાઇટ જે લગભગ 1800 કિલોગ્રામનો વજન ધરાવે છે તે 1995માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની ટેક્નોલોજી એટલી આધુનિક હતી કે અવકાશ વિજ્ઞાનની દુનિયામાં તેની ખૂબ પ્રશંસા થઈ. જો કે, આ પછી ઘણી એજન્સીઓએ આ ટેક્નોલોજી અપનાવી અને સફળતાપૂર્વક પોતાના ઉપગ્રહો અંતરિક્ષમાં સ્થાપિત કર્યા. હવે બ્રહ્માંડમાંથી પૃથ્વી પર વધુ એક આફત […]

ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?

ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ  અને પ્રાચીન મંત્રોમાંથી એક છે. મંત્ર જાપ ધ્યાન માટે એક બેહદ મહત્વના માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ દૈનિક અભ્યાસ તરીકે પણ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ ઊર્જાની જરૂરત હોય છે. આ મંત્ર ઋગ્વેદથી વર્ણિત તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. […]

રાહુએ બદલી ચાલ, 2025 સુધી કઈ રાશિઓ થશે માલામાલ, કોણ કમાશે નાણાં અને સમ્માન?

નવી દિલ્હી : દૈત્યોના સેનાપતિ રાહુલ જીવનમાં સમસ્યાનું કારણ બને છે. રાહુ એક એવો ગ્રહ છે, જે વિપરિત દિશામાં સક્રિય થઈને તમને લાભ જ લાભ આપવાની ક્ષમતા ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે 30 ઓક્ટોબર, 2023ના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશયા હતા. તેવામાં ગુરુ-ચંડાલ દોષ પણ સમાપ્ત થયો હતો. તેવામાં રાહુનો શુભ યોગ […]

ગુજરાત એફએસએલ અનેક ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ થઈ રહી છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે. જ્યાં માત્ર ગુજરાતના જ નહિ, […]

બુધે બદલી ચાલ, જાણો કોની લાગશે લોટરી?

ભોપાલ: જ્યોતિષશાસ્ત્ર મુજબ 20 ફેબ્રુઆરીએ મોટું રાશિ પરિવર્તન થયું. આ દિવસે સનિની રાશિ કુંભમાં રાજકુમાર બુધનો પ્રવેશ થયો, તેના પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીથી સૂર્ય પણ અહીં વિરાજમાન છે. જ્યારે શનિ ગત વર્ષથી જ આ રાશિમાં છે. તેના કારણે સવારે 5.48 કલાકે અહીં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ અને શનિવારે બુધ, સૂર્યની હાજરીના કારણે […]

જાણો, 1 માસ બાદ શનિ ઉદિત થઈને કઈ રાશિઓ માટે ઉભી કરશે મુસીબત?

Shani Uday 2024 : જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અસ્ત અને ઉદય થવાનું મોટું મહત્વ છે. માન્યતા છે કે ગ્રહોના ઉદિત અને અસ્ત થવાથી 12 રાશિઓ પણ પ્રભાવિત થાય છે. ફેબ્રુઆરીમાં ન્યાયના દેવતા શનિ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થઈ ચુક્યા છે. હવે 18 માર્ચે શનિદેવ કુંભ રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે. તેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ […]

સૂર્ય-ગુરુ મળીને મચાવશે ધમાલ, જાણો કઈ રાશિઓનું ખૂબ વધશે બેન્ક-બેલેન્સ

ગુરુ-સૂર્ય ગોચર : સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરતા જ સૂર્ય અને ગુરુની યુતિ બનશે. મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકવાની શક્યતા છે. ગુરુ અને સૂર્ય પરસ્પર મિત્ર ગ્રહ ગણાય છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે, જ્યાં જલ્દી સૂર્યનો પ્રવેશ થવાનો છે. સૂર્યના મેષમાં પ્રવેશ સાથે જ સૂર્ય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code