રાજ્યમાં તા. 12મી જૂનથી શાળા પ્રવેશોત્સવ યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તા. 12મી માર્ચથી નવા શૈક્ષણિક સત્ર માટે ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ જિલ્લાના શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે. તેમજ રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં શાળા […]


