1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

બિહાર ચૂંટણીઃ પહેલા મતદાન પછી જળપાનની પીએમ મોદીની મતદારોને અપીલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજના મતદાનથી રાજ્યની 121 બેઠકોના 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોના નસીબનો ફેંસલો પણ મતદારો નક્કી કરશે જેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી ચાલી રહેલા મતદાનના પગલે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બિહારની જનતાને […]

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક […]

હવે પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ અમિત શાહ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં […]

ભારતીય લોકશાહી માટે SIR એક માઈલસ્ટોન સમાનઃ મુખ્ય ચૂંટણી કમિશનર

લખનૌઃ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે મતદાર યાદી પુનરીક્ષણ અભિયાન (SIR)ને વિશ્વમાં પોતાની જાતનું સૌથી મોટું અભિયાન ગણાવતાં તેને ભારતીય લોકશાહી માટે એક “માઇલસ્ટોન” તરીકે વર્ણવ્યું છે. જ્ઞાનેશ કુમારે આઈઆઈટી-કાનપુરના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપતાં કહ્યું કે બિહારની મતદાર યાદીનું પુનરીક્ષણ અભિયાન દુનિયાનું સૌથી મોટું અભિયાન છે, અને જ્યારે આ પ્રક્રિયા […]

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસે 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે કોંગ્રેસે પણ બિહાર ચૂંટણીને લઈને 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટના પ્રમુખ રાજેશ રામ કુટુમ્બા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાન કદવા […]

બિહાર ચૂંટણીઃ ભાજપાએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પટણાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. આજે સવારે એનડીએના ઘટકદળ જેડીયુએ ઉમેદવારોના નામની જાહેરાત કર્યાના ગમતરીના કલાકો બાદ જ ભાજપાએ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. ભાજપાએ બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જેમાં લોકગાયીકા મૈથિલી ઠાકુર અને આઈપીએસ અધિકારી આંનંદ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. મૈથિલી લાંબા સમયથી ભાજપના […]

બિહાર ચૂંટણીઃ નિતીશ કુમારની પાર્ટી JDU એ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પાટણા: બિહારના રાજકારણમાં ગરમાવા વચ્ચે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં બેઠક વહેંચણી બાદ ચાલુ તણાવ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, મહેશ્વર હજારી જેવા દિગ્ગજ નેતાઓના નામો […]

બિહારમાં રૂ. 33.97 કરોડની રોકડ અને દારૂનો જથ્થો ચૂંટણીપંચ દ્વારા જપ્ત કરાયો

તમામ બેઠકો ઉપર ઉમેદવારોના ખર્ચ ઉપર રખાશે નજર ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવુ આયોજન કરાયું નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી અને સાત રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભાની યોજનારી ચૂંટણીમાં નાણાનો ગેરકાયદે રીતે ઉપયોગ અને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસોને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ખર્ચ ઉપર […]

બિહાર ચૂંટણીઃ BJPએ 71 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, નંદ કિશોર યાદવને પડતા મુકાયાં

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલતી ખેંચતાણનો અંત આવતા ભાજપા દ્વારા આજે 71 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બિહાર ચૂંટણીમાં ભાજપા 101 બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉભા રાખજે. જે પૈકી 71 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બાકીના ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ભાજપાએ […]

બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે EVM-VVPATsનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન- વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (EVM-VVPATs)નું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયું છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ચકાસણી કરવામાં આવી. મતદાન સંસ્થાએ ઉમેર્યું કે, મતવિસ્તારવાર યાદીઓ તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code