1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધૂરા કામને લીધે પાણીનો થતો વેડફાટ, ખેરવા ગામે પાણી ભરાયા

સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલના અધૂરા કામને લીધે કેનાલના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાટડીના ખેરવા ગામના પાદરમાં કેનાલના પાણી ફરીવળ્યા હતા.ગામમાં ભરઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે. એમાંય ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણીના ભારે ભરાવાના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ અને એમના સગાવહાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાટડી તાલુકાના ખેરવા […]

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો હતો. શહેરમાં કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. તે ઉપરાંત આડેધડ રસ્તા ઉપર પાર્ક કરીને અન્યની જીંદગી જોખમમાં મુકતા હોય છે. ઉપરાંત ઘણા ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા હોય છે. સીટ બેલ્ટ […]

ગુજરાતમાં દરિયા કાંઠા નજીક આવેલા 13 ટાપુઓનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે. તેમજ દરિયા કાંઠા નજીક અનેક ટાપુ આવેલા છે. ઘણા ટાપુઓ નિર્જન છે. જ્યારે કેટલાક ટાપુઓ પર માનવ વસતી છે. જેમાં પીરોટન ટાપુ, શિયાળ સવાઈ ટાપુ, સહિત 13 જેટલા ટાપુઓ એવા છે.કે તેનો પર્યટન તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે 13 ટાપુઓનો પર્યટન ટાપુ કરીકે […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની […]

ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા

હિંમતનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઈડર-હિંમતનગર હાઈવે પર સાપવાડા નજીક સર્જાયો હતો, વડોદરાનો પરિવાર અંબાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે કારનું  ટાયર ફાટતાં કાર 20 ફૂટ ઉંચી ફંગોળાઇ નીચે પટકાઇ હતી. જેથી કારમાં બેઠેલા સસરા અને પુત્રવધૂના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં […]

ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને બોપલમાં નજર કેદ કર્યા બાદ પોલીસ તેમના વતનમાં મુકી આવી

અમદાવાદઃ  રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ ક્ષત્રિય સમાજની આ માગણી સ્વીકારવા માગતું નથી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવાનું એલાન આપ્યા બાદ  પાંચ જેટલી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી હતી. પોલીસને […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોની કેસરિયા રેલી બાદ રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઈક રેલી યોજાઈ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી રહ્યો છે. જ્યારે ભાજપ રૂપાલાને બદલવા માગતી નથી. દરમિયાન શહેરમાં રૂપાલાના વિરોધમાં રાજપૂત સમજની કોર કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ સાંજે મહારેલીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા […]

વિશ્વ આરોગ્ય દિવસઃ વિશ્વની 30 ટકા વસ્તી પાસે મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા દર વર્ષે 07 એપ્રિલના રોજ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વ આ વર્ષે 74મો વિશ્વ આરોગ્ય દિવસ ‘માય હેલ્થ, માય રાઇટ્સ’ થીમ સાથે ઉજવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય દિવસની […]

જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 71 લાખ હેક્ટર જમીન દુષ્કાળથી પ્રભાવિત છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં લગભગ 13 લાખ હેક્ટર જમીન પડતર છે. આવી ઉજ્જડ જમીનોમાં ઉત્પાદન નહિવત હોય છે અને ઘણી વખત ખાલી રહે છે. જો કે હવે ખેડૂતો જાગૃત બનીને આવી જમીન પર ઉત્પાદન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીપ્સમનો ઉપયોગ કરીને આવી જમીનને ફળદ્રુપ બનાવી […]

રાજકોટઃ એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ, મતદાન નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને ખાસ નિયમ આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code