1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આરટીઈમાં પ્રવેશના બીજા રાઉન્ડનો પ્રારંભ, 13000 બેઠકો ખાલી

પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ નથી મળ્યો બીજા રાઉન્ડમાં પુનઃ પસંદગીની તક મળશે, વાલીઓ આજથી શનિવાર સુધી કરી શકાશે શાળાની પુનઃપસંદગી, RTEના પોર્ટલ પર ઓનલાઈન શાળાની પસંદગી કરી શકાશે અમદાવાદઃ મધ્યમ અને ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશનનો કાયદો અમલમાં છે. જેમાં પ્રથમ તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા […]

અમદાવાદમાં 31મી મે સુધી પાલતુ કૂતરાની નોંધાણી નહી કરાવી હશે તો પગલાં લેવાશે

એએમસીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત શહેરમાં 50.000થી વધુ પેટડોગ, મ્યુનિમાં રજિસ્ટ્રેશન માત્ર 5500નું છે મ્યુનિની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે અમદાવાદઃ  શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને […]

અમદાવાદમાં SG હાઈવે પર અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાં પર એક્ટિવા ઘૂંસી જતા 3ને ઈજા

શહેરના થલતેજ બ્રિજ પર બાઈકને ટક્કર મારીને કારચાલક પલાયન અકસ્માતને જોવા માટે લોકોનું ટોળુ એકઠુ થયુ પૂરફાટ ઝડપે આવેલા એક્ટિવાને ટોળામાં ઘૂંસાડી દીધુ અમદાવાદઃ શહેરના ગત રાતે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. બાઈકચાલક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. દરમિયાન આ અકસ્માત […]

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો

કચ્છમાં દોઢ મહિનાથી કેનાલોના મરામતનું કામ ચાલતું હતું સલીમગઢથી સવારના 10-11 વાગ્યે કેનાલોમાં નર્મદાનું પાણી છોડાયું રાપરમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે ભૂજઃ કચ્છને નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ સુકી ધરા નંદનવન સમી બની ગઈ છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. દોઢ મહિના પહેલા નર્મદાની બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની હોવાથી કેનાલોમાં પાણી છોડવાનું […]

ભારતમાં વન વિસ્તારમાં વધારો, વિશ્વના ટોચના 10 દેશોમાં થયો સમાવેશ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં વન વિસ્તારમાં વધારો નોંધાયેલો વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ગુરુવારે જાહેર કરાયેલા SBI સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ૧૯૯૧ થી ૨૦૧૧ સુધી ભારતનું વન આવરણ સ્થિર રહ્યું, પરંતુ ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો છે.SBIના અહેવાલ મુજબ, “શહેરીકરણ અને વન આવરણ વચ્ચેનો સંબંધ U-આકારનો છે… પ્રારંભિક તબક્કાનું […]

ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા, ભારતિય સૈન્યના પરાક્રમને આપી સલામી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા નાગરિકોએ ઓપરેશન સિંદૂરની કરી ઊજવણી તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ જોડાયા ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. 100થી વધુ આતંકીઓને ખતમ કર્યા હતા. […]

ચિલોડાના ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્ટલ-બે તમંચા અને 26 કારતૂસ મળ્યા

કેરળનો શખસ લકઝરી બસમાં હથિયારો લાવતા પકડાયો હથિયારોની ડિલિવરી કોને કરવાની હતી તે અંગે પોલીસે હાથ ધરી તપાસ આરોપી પાસેથી બે પાસપોર્ટ પણ મળી આવ્યા ગાંધીનગરઃ જિલ્લામાં પોલીસ વડાની સુચનાથી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામના નાકા નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવેલી […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

અમદાવાદના રખિયાલમાં મેગા ડિમોલિશન, 20 કારખાના-દુકાનો પર બુડોઝર ફેરવાયું

કોમન પ્લોટ પર બાંધકામ કરીને નમાઝ માટે જગ્યા તોડી પડાઈ 350થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો વર્ષ 2008માં ગેરકાયદે બાંધકામો તોડાયા બાદ ફરી દબાણો કરી દેવાયા હતા અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ […]

અમદાવાદમાં નારણપુરા અકસ્માત કેસમાં નાસી ગયેલો કારચાલક પકડાયો

મંગળવારે રાતે બાઈકને ટક્કર મારીને કારનો ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું ધરપકડ કરાયેલો 19 વર્ષીય કારચાલક કોલેજનો વિદ્યાર્થી છે અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મંગળવારની રાતે શહેરના નારણપુરા ચાર રસ્તા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. અને એક યુવાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code