અસામાજીક તત્વો સામે કેરળની સરકાર બની સખ્ત, આ અભિયાન હેઠળ 2,500થી વધુ લોકોને દબોચ્યા
કેરળ સરકારનું અભિનાયન અસામાજિત ત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ 2 હજારથી વધુ લોકોની કરી અટકાયત દિલ્હઃ- કેરળમાં સરકાર અસમાજિક ત્તવો સામે સખ્ત બનતી જોવા મળી છે,સરકારે આ પ્રકારના લોકોની અટકાય.ત કરવાનું અભિયાન શરુ કર્યું છે ત્યારે વિતેલા દિવસને રવિવારે 2 હજાર 500થી વધુ લોકોને પોલીસે પકડ્યા છે.આ બાબતે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે […]


