Homeગુજરાતીપીએમ મોદી આજે બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી વિકનો કરશે આરંભ...E 20...

પીએમ મોદી આજે બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી વિકનો કરશે આરંભ…E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન

  • પીએમ મોદી  ઇન્ડિયા એનર્જી વીકનો કરશે આરંભ
  • E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન

બેંગલુરુઃ-  દેશના  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજરોજ  સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરાશે.  આ પ્રસંગે સૌર અને પરંપરાગત ઉર્જા સંચાલિત રસોઈ પ્રણાલીનું અનાવરણ  પણ પીએમ મોદી કરશે ઉપરાંત 20 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલનું ઉદ્ઘાટન કરશે.

સંબંધિત લેખો

Most Popular