મુંબઈને મળશે 2 નવી વંદે ભારત એક્સપ્રેસની ભેટ,PM મોદી 10 ફેબ્રુઆરીએ કરશે ઉદ્દઘાટન
દિલ્હી:મુંબઈથી ટૂંક સમયમાં જ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે અને તેમાંથી એક શુક્રવારે સવાર સુધીમાં અહીં પહોંચે તેવી શક્યતા છે, જ્યારે બીજી ટ્રેન 6 ફેબ્રુઆરીએ આવવાની ધારણા છે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]


