1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

મિસાઈલ હુમલો, F-15E ક્રેશ, ગુમ થયેલો પાઈલટ અને 48 કલાકનું રોમાંચક રેસ્ક્યુ મિશન

દુશ્મનની ભૂમિમાં ફસાયેલા પાઈલટને બચાવવાની સૌથી જોખમી CSAR મિશનની દિલધડક વિજ્ઞાન ગાથા ઈરાનમાં થોડા દિવસ પહેલા ભજવાઈ ગયેલી રુંવાડા ઊભા કરી દે તેવી આ યુદ્ધ કથા છે. શુક્રવારની સાંજ હતી. સૂર્ય આસ્ત થતો હતો અને તેના છેલ્લા કિરણો આકાશને લાલ રંગે રંગી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. એ જ સમયે આકાશમાં ગર્જના સાથે આગળ વધી રહ્યું […]

ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ટોચના હાસ્ય લેખક સાથે “રિવોઈ સમાચાર” પોર્ટલની ખાસ વાતચીત સાહિત્ય સર્જન શીખી શકાતું નથી, મૂળભૂત ક્ષમતા હોય તો તેને વિકસાવી શકાય-કેળવી શકાય છે [અલકેશ પટેલ] અમદાવાદ, 8 એપ્રિલ, 2026 – ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષા વિશે ચિંતાનું જે વાતાવરણ છે તેમાંથી મુક્ત થઈ શકાશે તેમ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક – […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 સોમવાર, ૦૬ એપ્રિલ ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત ✨ જ્યોતિષીય અને પૌરાણિક મહત્વ 📜 પૌરાણિક મહત્વ અને નક્ષત્ર: અનુરાધા થી જ્યેષ્ઠા નક્ષત્ર: દિવસની શરૂઆત અનુરાધા નક્ષત્ર ના પ્રભાવ હેઠળ થાય છે, જે મિત્ર (મિત્રતા અને શપથના દેવતા) અને શનિ દ્વારા શાસિત છે, જે સહયોગ દ્વારા ભક્તિ અને […]

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]

ઓટિઝમ : સામાજિક અવકાશની અંદર સામાજિક મહત્ત્વ

સ્પષ્ટ છે કે મર્યાદા એવાં બાળકોની નથી — મર્યાદા તેમને સમજવા માટે રહેલા આપણા દૃષ્ટિકોણમાં છે વિશ્વભરમાં 2 એપ્રિલ એ ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઓટિઝમ એ ન્યૂરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજના ચેતાકોષોમાં કેટલાક ફેરફાર અને તેમની વચ્ચેના જોડાણોના પરિણામે તે ચોક્કસ વર્તણૂકીય સમસ્યાઓનું કારણ બને છે. […]

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]

સ્કોપઃ પંચમહાભૂતમાં સમાયેલા 105 તત્વોનું નિર્માણ કેવી રીતે થયું?

પ્રાચીન ભારતના ઋષિ-મુનીઓએ તત્વની સંખ્યા પાંચ કહી હતી. આ પાંચ તત્ત્વો હતાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. યુરોપના દાર્શનિક એરિસ્ટોટલ મતાનુસાર પણ તત્ત્વોની સંખ્યા પાંચ હતી. તે પાંચ તત્ત્વો. પૃથ્વી, જળ, આકાશ અગ્નિ અને ઈશ્વર હતાં. તત્ત્વ શું છે? કેટલાં છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ બધા પ્રશ્નો વિશે પ્રાચીન- કાળમાં દાર્શનિકો અને  […]

ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

“બસ મમ્મી, કાલે જ હું મારા ફાઈનાન્શિયલ એડવાઈઝરને બોલાવીને એક સારો ટર્મ ઈન્સ્યોરન્સ અને લોન માટે ડિક્રીસિંગ પ્લાન લઈ લઈશ. પણ કંપની પસંદ કરવામાં શું ધ્યાન રાખવું?” નિવૃત્ત આઈ. એ. એસ. માતા કુસુમબેનનો આત્મનિર્ભર દીકરી કૃષ્ણાને સવાલ, “શું તમારી પાસે ભગવાનનું સહી કરેલું કોઈ ગેરંટી કાર્ડ છે કે તમે સો વર્ષ જીવવાના જ છો?” સાંજનો […]

પરંપરાગત ગીતો અને પ્રેમકથા વગર પણ ધુરંધર-2 સુપરહિટ! બદલાતા સિનેમાની નવી દિશા

આજના સમયમાં આપણે ઘણીવાર એવો અનુભવ કરીએ છીએ કે ફિલ્મો દિવસે દિવસે લાંબી બનતી જાય છે. થિયેટરમાં ફિલ્મ જોવા જવું હવે માત્ર બે-ત્રણ કલાકનું મનોરંજન નથી રહ્યું, પરંતુ આખી એક સાંજનો અનુભવ બની ગયું છે. પુષ્પા એક અને પુષ્પા બે ત્યારબાદ ધુરંધર પાર્ટ વન અને પાર્ટ ટુ એનું ઉદાહરણ છે. એક વખત હું મારા મિત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code