1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

સ્કોપઃ દક્ષિણ આકાશમાં અત્યારે  દૈદીપ્યમાન નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે

Scope કલ્પના કરો કે તમે ભારતના એન્ટાર્ટિકા એક્સપિડીશન ટીમના એક સભ્ય છો અને ગોવાથી દક્ષિણ ગંગોત્રી સુધીની સમુદ્ર મુસાફરી કરો છો. જેમ જેમ તમે દક્ષિણની તરફ આગળ વધો છો તેમ તેમ આકાશનો નજારો બદલાતો જશે તમારી સામે એક અપરિચિત આકાશનું ઉદ્દઘાટન થશે. આકાશમાં નવા તારા નજરમાં આવશે. મૃગ, સિંહ, કન્યા, વૃશ્ચિક વગેરે પરિચિત તારામંડળ તમને […]

ભવિષ્યની સુરક્ષા અને સંપત્તિ સર્જન, જાણો અને સુરક્ષિત બનો

Future security and wealth creation સુરત શહેર, જેને આપણે ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખીએ છીએ, ત્યાંની શાનદાર વી.આઈ.પી. રોડ પર આવેલી એક આધુનિક કાફેમાં ત્રણ પરમ મિત્રોની મહેફિલ જામી હતી. આ ત્રણ મિત્રો એટલે કથન, પ્રણવ અને વરુણ. ત્રણેય બાળપણથી લંગોટિયા મિત્રો હતા. એક જ શાળામાં ભણ્યા, એક જ મેદાનમાં રમ્યા અને આજે સુરત […]

જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

દૂર માર્ગ જોવા લોભ લગીર ના, મારે એક ડગલું બસ થાય.. પ્રેમળ જ્યોતિ, તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ.. એક શિશુ પ્રથમ સ્વતંત્ર  પગલું ભરે છે પછી જીવનભર એની યાત્રા વણથંભી ચાલુ રહે છે. એક એક ડગલું ભરીને જ જીવનપથ કપાય છે. એક મુસાફર યાત્રાએ જવા નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઇ. મુસાફર પાસે એક ફાનસ […]

ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. મીનલબેન દવે, ડૉ. અરવિંદ ભાંડારી તથા ડૉ. દર્શનાબેન ભટ્ટે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું [અલકેશ પટેલ], અમદાવાદ. 28 ફેબ્રુઆરી, 2026 – A state level seminar on translation ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં આપણી પાસે ઘણો […]

કન્વર્ટિબલ ટર્મ ઈન્સ્યોરન્સઃ “આજનું રક્ષણ, આવતીકાલનું નિર્માણ”

જિંદગીની અનિશ્ચિતતા સામે એક સ્માર્ટ પગલું, જે બદલાય છે તમારી ઉંમર અને જરૂરિયાત મુજબ. વડોદરા જેવા પ્રગતિશીલ શહેરમાં રહેતો અરુણ એક સામાન્ય મધ્યમ વર્ગનો માણસ હતો. ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો, માસિક પગાર મર્યાદિત હતો, પરંતુ સપનાં બહુ મોટા હતા. પત્ની રિદ્ધિ અને સાત વર્ષનો દીકરો ધ્રુવ તેની દુનિયા હતાં. દર મહિને પગાર મળતા […]

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

[અલકેશ પટેલ] અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 – Veer Savarkar ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે, જેમના ઉલ્લેખ માત્રથી શૌર્ય અને રાષ્ટ્રભક્તિની સરવાણી ફૂટે છે. આજે તેમની 60મી પુણ્યતિથિ છે. તેઓ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક પણ હતા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન […]

28મીએ આકાશમાં છ ગ્રહો ખરેખર ક્યાં, કેવી રીતે અને કેવા દેખાશે તે જાણો

28 ફેબ્રુઆરી 2026ની સાંજ વિશે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચરજ પમાડે એવા વીડિયો અને રીલ્સ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક આકાશમાં સીધી લીટીમાં ચમકતા ગ્રહો દર્શાવવામાં આવે છે, ક્યાંક ગ્રહો એકબીજાની બાજુમાં જાણે દોરામાં ગૂંથાયેલા મણકાંની જેમ દેખાડવામાં આવે છે, તો ક્યાંક આકાશ આખું રંગબેરંગી ગોળાઓથી ભરેલું બતાવવામાં આવે છે. અહીં ફોટામાં દેખાય છે […]

બાળકોનાં સપનાં માટે રોકાણ અને સુરક્ષાનો સમન્વયઃ જાણો કઈ પૉલિસી સૌથી ઉપયોગી રહેશે!

સાંજનો સમય હતો. પ્રણવ પોતાના દીકરા આર્યનને હોમવર્ક કરાવતો હતો. દીકરી કાવ્યા રંગોળી દોરી રહી હતી. ઘરમાં આનંદનો માહોલ હતો, સુરક્ષા હતી, સંતોષ હતો, પરંતુ આ શાંતિ પાછળ એક ઊંડો ભય પણ હતો, જે પ્રણવના મનમાં વર્ષોથી વસેલો હતો. એ ભયનું મૂળ તેના બાળપણમાં હતું. પ્રણવ માત્ર સાત વર્ષનો હતો, જ્યારે અચાનક તેના પિતાનું અવસાન થયું. […]

સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી […]

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”  કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. . એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘ જવાબ મળ્યો, “પથ્થર ફોડું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code