1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

તો બંધ થઇ શકે છે તમારું GMAIL એકાઉન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર ગૂગલની નવી પોલિસી અનુસાર તમારે નિયમિતપણે જીમેલ અને સંલગ્ન સેવાઓનો ઉપયોગ કરવો પડશે અન્યથા આપના તમામ ઇનએક્ટિવ એકાઉન્ટ 1 જૂન, 2021થી બંધ થઇ જશે કેલિફોર્નિયા: જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો તમારે જીમેલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો જેવી સેવાઓનો ઉપયોગ […]

WhatsAppનું Disappearing Messages ફીચર, 7 દિવસ બાદ આપોઆપ ગાયબ થઇ જશે મેસેજ

ચેટ એપ્લિકેશન વોટ્સએપે હવે Disappearing Messages ફીચર રોલ આઉટ કર્યું આ ફીચરથી ચેટમાં મોકલેલો કોઇપણ મેસેજ સાત દિવસ પછી આપોઆપ ગાયબ થઇ જશે વોટ્સએપે હાલમાં બીટા યૂઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે કેલિફોર્નિયા: વિશ્વની સૌથી પોપ્યુલર ચેટ એપ્લિકેશન વોટ્સએપ તેના યૂઝર્સને ધ્યાનમાં રાખીને સતત નવા ફીચર્સ રોલ આઉટ કરતું હોય છે. […]

ભારત સહિત અનેક દેશોમાં Youtube એપ થઇ ડાઉન, વીડિયો જોવામાં થઇ પરેશાની

વિશ્વના લાખો યૂઝર્સ માટેની પોપ્યુલર એપ યૂટ્યુબ આજે સવારથી હતી ડાઉન અનેક યૂઝર્સને યૂટ્યુબમાં વીડિયો જોવામાં તકલીફ પડી હતી જો કે થોડાક કલાક બાદ આ ખામી દૂર થઇ હતી કેલિફોર્નિયા: વિશ્વના લાખો યૂઝર્સ માટેની પોપ્યુલર વીડિયો એપ યૂટ્યુબ આજ સવારથી ડાઉન થયું હતું. સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે યૂટ્યુબ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે […]

વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન, હવે યુઝર્સ કરી શકશે ખરીદી

વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન હવે સરળતાથી કરી શકશો ખરીદી જાણો તેની ઉપયોગ કરવાની રીત કઈ છે મુંબઈ: વોટ્સએપમાં હવે માત્ર ચેટિંગ જ નહીં પરતું ખરીદી પણ કરી શકાય છે. ચેટિંગ એપ વોટ્સએપમાં શોપિંગ બટનને સમગ્ર દુનિયામાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા […]

વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે

વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ UPI ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી સમગ્ર UPIના 30 ટકા જ ટ્રાંજેક્શન કરી શકાશે   વ્હોટસઅપ-પૅ ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાં યૂપીઆઈ આધારિત પેમેન્ટ માટે પરવાનગી આપી દીધી છે, જેથી વ્હોટ્સઅપ -પૅ લોન્ચ પણ કરવામાં આવ્યું છે, જો કે તેની સાથે સાથે NPCI એ ટ્રાન્જેક્શન પર પર લીમિટ લાવવાનું […]

સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ

દેશની સેના ટેકનોલોજીમાં યોગદાન સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ ભારતીય સેનાએ ‘સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ’ (SAI) નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એન્ડ ટૂ એન્ડ સિક્યોર વાઇરસ, ટેસ્ટ અને વિડિઓ કોલિંગ સેવાઓને એન્ડ્રોઈડ પ્લેટફઓર્મ પર સપોર્ટ કરે છે, Indian Army has developed a […]

ગૂગલ ક્રોમ OSમાં આવ્યું ડાર્ક મોડ સપોર્ટ, જાણો ઉપયોગ કરવાની રીત

ગૂગલ ક્રોમ માટે પણ લોન્ચ થયું ડાર્ક મોડ સરળતાથી કરી શકશો ઉપયોગ આંખોને રાહત આપવા માટે આ દિવસોમાં ડાર્ક મોડ પોપ્યુલર મુંબઈ: આ દિવસોમાં કોઈપણ એપ અને સાઇટ માટે ડાર્ક મોડ વર્ઝન સૌથી વધુ લોકપ્રિય છે. એવામાં ગૂગલ ક્રોમ ઓએસને અહેવાલ મુજબ ડાર્ક મોડ સુવિધા આપવામાં આવી છે, જે આંખોના તણાવને ઓછી કરવા અને સામાન્ય […]

WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની

વોટ્સએપ ટૂંક સમયમાં તેની બિઝનેસ સેવા માટે વસૂલશે ચાર્જ કંપનીએ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી કંપનીએ કેટલો ચાર્જ વસૂલાશે તે અંગે હજુ ખુલાસો કર્યો નથી કેલિફોર્નિયા: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યૂઝર ફ્રેન્ડલી ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે તેની બિઝનેસ સેવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. હકીકતમાં, વોટ્સએપ એ એક બ્લોગ પોસ્ટ કરીને […]

Truecaller માં આવ્યું આ નવું ફીચર ,જેનાથી કોલ કરવાનું કારણ પણ હવે જાણી શકાશે

ટ્રુ કોલરે  એક  નવી સુવિધા શરુ  કરી  છે આ સુવિધા એવી  છે કે, જેના થકી તમે જાણી શકશો કે, તમને શા માટે કોલ કરવામાં આવ્યો છે. કંપની હવે ટ્રુ કોલર આઈડીમાં એક નવો વિકલ્પ એડ કરી રહી છે. ટ્રૂકોલરમાં આપવામાં આવેલા આ નવા ફિચરનું નામ ‘કોલ રિઝન’ છે.  આ ઓપ્શનમાં યૂઝર કોલ કરવા માટેનું કારણ […]

Jio-ક્વાલકૉમે 5Gનું કર્યું સફળ ટેસ્ટિંગ, યૂઝર્સ માટે ટૂંક સમયમાં થશે લૉન્ચ

રિલાયન્સ જીયોએ ક્વાલકૉમની સાથે મળીને હાંસલ કરી સિદ્વિ રિલાયન્સ જીયોએ ક્વાલકૉમ સાથે મળીને ભારતમાં 5G નેટવર્કનું સફળતાપૂર્વક કર્યું ટેસ્ટિંગ ભારતના યૂઝર્સ પણ ટૂંક સમયમાં સુપરફાસ્ટ 5G નેટવર્કનો આનંદ લઇ શકશે નવી દિલ્હી: રિલાયન્સ જીયોએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. રિલાયન્સે અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે મળી ભારતમાં 5G નેટવર્કનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code