1. Home
  2. TECHNOLOGY
  3. સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ
સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ

સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ

0
  • દેશની સેના ટેકનોલોજીમાં યોગદાન
  • સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ

ભારતીય સેનાએ ‘સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ’ (SAI) નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એન્ડ ટૂ એન્ડ સિક્યોર વાઇરસ, ટેસ્ટ અને વિડિઓ કોલિંગ સેવાઓને એન્ડ્રોઈડ પ્લેટફઓર્મ પર સપોર્ટ કરે છે,

આ સમગ્ર બાબત અંગે સંરક્ષણ મંત્રાલય દ્રારા આ અંગે માહિતી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ચીનની ખુબ જ લોકપ્રિય બનેલી ટિકટોક એપને ભારતમાં બેન કર્ય. બાદ અનેક સ્વદેશી એપનું ચલણ દેશમાં વધ્યું છે  સાથે જ દેશના પ્રધાનમંત્રી મોદીનું મેત્ર આત્મ નિર્ભર ભારત હેછળ અનેક સ્વદેશી બાબતોને મહત્વ આપવામાં આવી રહ્યું .

સાહીન-

LEAVE YOUR COMMENT