1. Home
  2. ગુજરાતી
  3. શું તમે જાણો છો યુવકોની તુલનામાં યુવતીઓ પોતાના શોખની વસ્તુઓ માટે ભારે ખર્ચ કરે છે
શું તમે જાણો છો  યુવકોની તુલનામાં યુવતીઓ પોતાના શોખની વસ્તુઓ માટે ભારે ખર્ચ કરે છે

શું તમે જાણો છો યુવકોની તુલનામાં યુવતીઓ પોતાના શોખની વસ્તુઓ માટે ભારે ખર્ચ કરે છે

0
Social Share
  • યુવતીો પોતાનામાં કરે છે ઘણો ખર્ચ
  • પાર્લરથી લઈને અનેક મોંધી વસ્તુઓ ખરીદે છે

સામાન્ય રીતે સ્ત્રીઓ અવનવી શોપિંગ કરવાની શોખીન હોય છે,ખાસ કરીને કપડા,ચંપલ અને બેગ તેમનવી ફર્સ્ટ પાયોરિટી હોય છે અને આ શોખ માટે તેઓ હજારો સુધી રુપિયા પે કરી શકે છે તેો પોતાના શોખ માટે ક્યારેય પૈસા ખર્ચ કરતા અચકાતી નથી,

મહિલાો ખાસ કરીને મેકઅપથી લઈને કપડા માટે હજારો રુપિયા છર્ચી નાખે છે.તો ચાલો જાણીએ મોટા ભાગની સ્ત્રીઓ શેમા વધુ પૈયા ખર્ચવા રેડી હોય છે

મેકઅપઃ- મેકઅપ મહિલાઓની પહેલી પસંદ હોય છે બ્રાંડેન્ડ મેકઅપ માટે એક કોમ્પેક્ટ ખરિદવા 1 હજારથી પણ વધુ પૈસા ખર્ચ કરે છે, આ સાથે જ લિપ્સ્ટિકથી લઈને આઈલાઈનર,કાજલ જેવી વસ્તુઓ પણ મોંધી ખરીદે છે.

જ્વેલરીઃ- મહિલાઓ લગ્ન પ્રસંગે ખોટી જ્વવેલરીમાં જ હાજરો રુપિયા નાખઈ દે છે,તેનું કારણ છે કપડા સાથેનું મેચિગં, આ સાથે જ કપડા સાથએ જ્વેલરી સારી લાગવા માટે તેઓ મોંધા મોંધા એઈરિંગ્સ ,શેટ લેતા હોય છે

ચપ્પલ- મહિલાઓ પાસે એકથી અનેક ચપ્પલ હોય છે તે નવી ડિઝાઈનના ચપ્પલ માટે હજારો રુપિયા ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે

પર્સ- પર્સ પણ સ્ત્રીઓની પહેલી પસંદ હોય છે તેઓ પાસે દરેક ઓકેશન પ્રમાણે જૂદા જૂદા પર્સ હોય છે અને બ્રાંડેન્ડ પ્રસ માટે 1 હજદારથી લઈને હજારો રુપિયા ખર્ચ કરી શકે છે.

કપડા – આ સાથે જ જો કપડાની વાત કરવામાં આવે ચો જે યુવતીઓ મોલમાંથી ખરિદી કરતી હોય તેઓ મોટા ભાગના પૈસા ખર્ચી કાઢે છે,એક વનપીસના તેઓ 2 હજારથી 4 હજાર ખર્ચ કરવા રેડી હોય છે

યુવતીઓમાં બહાર જમવાનો ટ્રેન્ડ વધુ -દરેક યુવતીઓ કે ઘરની સ્ત્રીઓ ઈચ્છે કે તેઓ સન્ડે તો બહાર જઈને જ જમે ,આ માટે મોટી રેસ્ટોરન્ટ કે કાફેમાં તેઓ હજારો રુપિયા ખર્ચે છે.આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ છે ફૂડના ફોટોઝ મૂકવાનો ઘણી વથખત ખોટી ઘેલછાના કારણે પણ હજારો રુપિયા બગડતા હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code