1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટમાં જોરદાર વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને રાહત
રાજકોટમાં જોરદાર વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને રાહત

રાજકોટમાં જોરદાર વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને રાહત

0
Social Share
  • રાજકોટમાં વરસ્યો વરસાદ
  • અસહ્ય ગરમીથી લોકોને રાહત
  • વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ બની રહેતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં પણ ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી ઉપર જઈ રહ્યો હતો તેના કારણે લોકોનો ગરમીનો ભારે સામનો કરવો પડી રહ્યો હતો. પણ હાલ વરસાદી માહોલ બનતા લોકોને રાહત મળી છે. રાજકોટ શહેરના આજુબાજુના ગામડાના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

જો કે વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ હાશકારો અનુભવાયો છે અને વધારે વરસાદ આવે તેવી આશા રાખી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code