Site icon Revoi.in

IMAએ નરેન્દ્ર મોદીને કોલકાતા રેપ-મર્ડર કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી

Social Share

નવી દિલ્હીઃ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કોલેજ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે જેથી આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવી શકાય. IMAની માંગ છે કે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ કહ્યું છે કે, હોસ્પિટલમાં રેપ કેસની તપાસ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવી જોઈએ અને પીડિતાને ઝડપથી ન્યાય મળવો જોઈએ. યુનિયને પીડિત પરિવાર માટે યોગ્ય વળતરની પણ માંગ કરી છે.

#IMADemand#HealthcareSafety#HospitalSecurity#MedicalAssociation#PMIntervention#MedicalJustice#HealthcareReform#PatientSafety#HospitalProtection#MedicalRights

Exit mobile version