Homeગુજરાતીરેલ્વે સુરક્ષા દળનું પ્રમુખ પદ સંભાળશે IPS મનોજ યાદવ, 31 જુલાઈ...

રેલ્વે સુરક્ષા દળનું પ્રમુખ પદ સંભાળશે IPS મનોજ યાદવ, 31 જુલાઈ ના રોજ સંજય ચંદર થશે નિવૃત્ત

દિલ્હીઃ- જાણીતા આઈપીએસ અધિકારી  એવા મનોજ યાદવને નવી જવાબદારી સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ હવે તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

સંબંધિત લેખો

Most Popular