Homeગુજરાતીજયશંકરે રશિયાના વિદેશ મંત્રી લાવરોવ સાથે મુલાકાત કરી,દ્વિપક્ષીય સહયોગ, G-20 સહિતના મુદ્દાઓ...

જયશંકરે રશિયાના વિદેશ મંત્રી લાવરોવ સાથે મુલાકાત કરી,દ્વિપક્ષીય સહયોગ, G-20 સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

  •  જયશંકરે રશિયાના વિદેશ મંત્રી લાવરોવ સાથે મુલાકાત કરી
  • દ્વિપક્ષીય સહયોગ, G-20 સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી  

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે અહીં તેમના રશિયન સમકક્ષ સરર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી હતી.જેમાં બંને વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, યુક્રેન, જી20 અને યુએન સુધારા સહિતના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

જયશંકરે ટ્વિટ કર્યું, “યુએનજીએ-77માં રશિયાના વિદેશ મંત્રી સરર્ગેઈ લાવરોવ સાથે વિવિધ વિષયો પર વાતચીત થઈ. અમે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી.યુક્રેન, G20 અને UN સુધારાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.

બંને નેતાઓની મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની સામાન્ય ચર્ચામાં જયશંકરના સંબોધનના કલાકો પહેલા થઈ હતી.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular