
- જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું
- કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે.
આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે.
Jammu and Kashmir: Police have recovered nearly 40 kg gun powder from a house in Dewal village in Billawar area of Kathua. More details awaited.
— ANI (@ANI) September 23, 2019
40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતો આપવામાં આવે તેવી શક્યતા છે.