1. Home
  2. ગુજરાતી
  3. ડાયરેક્ટર વલ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચ નામા 3’ માં પણ જોવા મળશે અભિનેતા કાર્તિક આર્યન
ડાયરેક્ટર વલ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચ નામા 3’ માં પણ જોવા મળશે  અભિનેતા કાર્તિક આર્યન

ડાયરેક્ટર વલ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચ નામા 3’ માં પણ જોવા મળશે અભિનેતા કાર્તિક આર્યન

0
Social Share
  • કાર્તિક આર્યન પ્યાર કા પંચનામાની સિક્વલ 3 માં પણ જોવા મળશે
  • લવ રંજનની ફિલ્મ કરવા માટે કાર્તિકે હામી ભરી

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન કોઈની ઓળખના મહોતાઝ નથી, અનેક સુપર હિટ ફિલ્મો આપનારા કાર્તિકની શરુઆત પ્યાર કા પંચ નામા ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મ દર્શકોએ ખૂબ વખાણી હતી ખાસ કરીને કાર્તિક આર્યનના 5 મિનિટના ક્ન્ટિન્યબ ડાયલોગ એ લોકોના દિલ જીત્યા હતા ત્યારે હવે દર્શકો માટે એક ખુશ ખબર સામે આવી રહી છે, વલ રજંને પ્યાર કા પંચ નામા 3 માટે કાર્કિત આર્યન પર પસંદગી ઉતારી હતી ત્યારે હવે ફાઈનલી અભિનેતાએ આ ફિલ્મ કરવાની હા પાડી છે.

એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ વેબસાઈટ પિંકવિલાના અહેવાલ મુજબ, સુપર હિટ પ્યાર કા પંચનામા ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ આખરે શરૂ થઈ શકે છે. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું હતું કે ડાયરેક્ટર લવ રંજન, લીડ સ્ટાર કાર્તિક આર્યન અને નિર્માતા અભિષેક પાઠક અને કુમાર મંગત પાઠક ત્રીજી એન્ટ્રી માટે ટીમ બનાવવા આતુર છે, 

કાર્ભૂતિકે છેલ્લલા  ભુલૈયા 2 દ્વારા આ વર્ષે બોલિવૂડ માં સારી કમાણી કરીને  બોક્સ ઓફીસ પર  રેકોર્ક્ડ બનાવ્યો છે. હાલની વાત કરવામાં આવે તો નકાર્તિક આર્યન 5 થી વધુ   ફિલ્મો સાથે જોડાયેલો છે. તે કબીર ખાનની આગામી ફિલ્મ ‘ફ્રેડી’ થી ‘શહેજાદા’, ‘સત્યપ્રેમ કી કથા’, ‘કેપ્ટન ઈન્ડિયા’માં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મો સિવાય કાર્તિક આર્યન પ્યાર કા પંચ નામા 3 પણ કરશે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.ઉલ્લેખનીય છે કે કાર્તિક એવા એક્ટરમાંથી એક છે જેણ ેખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code