
કિચન ટિપ્સઃ- આ રીતે શિયાળીની સાંજે બનાવો ગરમા ગરમ હેલ્ઘી અને ટેસ્ટી લેમન કોરિએન્ડર સૂપ
- લીલા ઘાણાનું ,સૂપ ઈન્યૂનિટી બૂસ્ટર સાબિત થાય છે
- લેનજ જ્યૂસ એડ હોવાથી ઈન્યૂનિટી મજબૂત બને છે
શિયાળાની શરુઆત થી ચૂકી છે, દરેક લોકોને સાંજ પડતાની સાથે જ ઠંડી અને શરદીનો એહસાસ થાય છે અને કંઈક ગરમા ગરમ પીણું પીવાનું માન થાય છે, શિયાળામાં મોટા ભાગના ઘરોમાં સાંજના ભોજનમાં સૂપ બનચતું હોય છે, ત્યારે આજે આપણે પણ લીલા ઘણા અને લીબું માંથી બનતા સુપની વાત કરીશું, લેમન-કોરિએન્ડર સૂપ હેલ્ધી પણ છે, અને શરદી ,ખાંસી તેમજ ગળાના દુખાવામાં આ સપૂર ખૂબ રાહત આપે છે.
શિયાળામાં લીલા ઘાણાનું સેવન ખૂબ જ ગુણકારી ગણાય છે સાથે લીબું પણ ઈન્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવાનું કાર્. કરપે છે, ત્યારે લીલા ઘણા અને લીબુંના મિશ્રણથી બનતું આ સૂપ પીવામાં પણ ટેસ્ટી હોય છે.
લેમન-કોરિએન્ડર સૂપ બનાવવાની રિત
સામગ્રી
- 2 ગ્લાસ – પાણી
- 1 કપ – લીલા ઘાણા ( તદ્દન જીણા સમારેલા)
- 1 ચમચી – લીબુંનો રસ
- અડધી ચમચી – જીરુ
- 2 ચપટી – લીબુંના છાલની છીણ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચમચી – આદુ-મરચા-લસણ (જીણું જીણું સમારેલું)
- સ્વાદ પ્રમાણે -મરીનો પાવડર
- 2 ચમચી – કોર્નફ્લોર
- સૌ પ્રથ એક બાઉલમાં 2 ગ્લાસ પાણી લઈને તેમાં 2 ચમચી કોર્ન ફ્લોર એડ કરીને હાથ કે ચમચી વજે બરાબર મિક્સ કરીલો
- હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, ત્યાર બાદ તેમાં જીરું,આદુ,મરચા,લસણ,મીઠું અને મરીનો પાવડર નાખીને બરાબર સાંતળી લો
- હવે આ સમાલો સંતળાઈ ગયા બાજ તેમાં જીણા સમારેલા લીલા ધાણા અને કોર્ન ફ્લોર વાળું પાણી એડ કરીદો.
- હવે આ સૂપને 4 થી 5 મિનિટ જ્યા સુધી ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળો
- સૂપ રાબર ઘટ્ટ થાય એટલે તેમાં એક ચમચી લીબુંનો પરસ, અને લીંબુીન છાલનું છિણ એડ કરીને ફરીથી 2 મિનિટ ઇકાળી લો, તૈયાર છે ગરમા ગરમ લેમન કોરિએન્ડર સૂર.
- આ સૂપમાં લીબુંની ગોળ સ્લાઈસ કટ કરીને રાખી દો, અને ફરી ઉપરથી લીલા ઘણા ગાર્નિશ કરીદો