Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આપણા રાષ્ટ્ર માટે આ ગર્વનીક્ષણ છે કેમકે હોકાટો હોટોઝે સેમા પુરુષોના શોટપુટ F57માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે! તેની અવિશ્વસનીય શક્તિ અને દ્રઢ સંકલ્પ અસાધારણ છે. તેમને અભિનંદન. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.

Exit mobile version