Site icon Revoi.in

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અદભૂત’નું 15મી સપ્ટેમ્બરે પ્રીમિયર

Social Share

મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ‘અદભૂત’ ટેલિવિઝન પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. અભિનેતા ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકા ભજવતો હોય તેવું લાગે છે. ‘અદભૂત’ 15 સપ્ટેમ્બરે સોની મેક્સ પર રિલીઝ થવાની છે.

ફિલ્મનું પ્રીમિયર 15 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે એક ખાનગી ચેનલ પર પ્રસારીત થશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું છે. આ પહેલાં અભિનેતાને સ્ટ્રીમીંગ મૂવી રૌતૂ રાજમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસ અધિકારીનાં ફિલ્મમાં હતા. નવાઝે ક્રાઈમ ડ્રામા ફિલ્મ હડ્ડીમાં અનુરાગ કશ્યપ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા.તેમને ફિલ્મમાં કેટલાક રોલ કર્યા તેમાં એક રોલ ટ્રાન્સ જેન્ડરનો પણ હતો.

#NawazuddinSiddiqui #AdbhutFilm #FilmPremiere #SonyMax #SabirKhan #CrimeDrama #StreamingMovies #RautuRaj #HaddiFilm #BollywoodNews #FilmRelease #TelevisionPremiere #IndianCinema #MovieUpdate #NawazuddinSiddiquiFilms

Exit mobile version