ફેશનના બદલાતા ટ્રેન્ડ્સ સાથે આજે મહિલાઓ પોતાના આઉટફિટમાં સ્ટાઈલિશ લુક માટે નવીનતા અપનાવી રહી છે. આજકાલ ખાસ કરીને કુર્તી સાથેના બોટમ વેરના ડિઝાઇન બહુ લોકપ્રિય બની રહ્યા છે. ફેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ફારસી સલવાર, પ્લાઝો પેન્ટ, ધોતિ પેન્ટ, પટિયાલા સલવાર અને સ્કર્ટ પેન્ટ સૌથી વધુ ટ્રેન્ડમાં છે.
ફારસી સલવારઃ ફારસી સલવાર લગ્ન પ્રસંગો અને તહેવારો માટે યોગ્ય છે.
પ્લાઝો પેન્ટઃ પ્લાઝો પેન્ટ સમર સીઝનમાં કોમ્પર્ટેબલ વિકલ્પ છે.
ધોતિ પેન્ટઃ ધોતિ પેન્ટ સ્ટાઇલિશ અને પાર્ટી માટે પરફેક્ટ છે.
પટિયાલા સલવારઃ પટિયાલા સલવાર પરંપરાગત લુક માટે આજે પણ ફેવરિટ છે.
સ્કર્ટ પેન્ટઃ સ્કર્ટ પેન્ટ આધુનિક યુવતીઓમાં સૌથી વધુ ટ્રેન્ડી વિકલ્પ છે.
આ બધાં બોટમ વેર વિવિધ ફેબ્રિક અને ડિઝાઇનમાં સરળતાથી માર્કેટમાં ઉપલબ્ધ છે.