1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીના બર્થડે પર દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળશે ’56 ઈંચ મોદીજી થાળી’ – 40 મિનિટમાં ખાવા પર 8.50 લાખનું મળશે ઈનામ 
PM મોદીના બર્થડે પર દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળશે ’56 ઈંચ મોદીજી થાળી’ – 40 મિનિટમાં ખાવા પર 8.50 લાખનું મળશે ઈનામ 

PM મોદીના બર્થડે પર દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળશે ’56 ઈંચ મોદીજી થાળી’ – 40 મિનિટમાં ખાવા પર 8.50 લાખનું મળશે ઈનામ 

0
Social Share
  • આવતી કાલે 17 સપ્ટેમ્બર પીએમ મોદીનો જન્મદિવસ
  • દિલ્હીની રેસ્ટોરન્ટ 56 ઈચ મોદીજી થાળી પીરસસે
  • આ થાળઈ 40 મિનિટમાં પુરી કરવા પર આપશે લાખોનું ઈનામ

દિલ્હીઃ- આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, પીએમ મોદીની લોકપ્રિયતા બરકરાર જોવા મળે છે,ત્યારે આવતીકાલના આ ખાસ દિવસે પીએમ મોદીના પ્રસંશક એવા રેસ્ટોરન્ટે પોતાની રેસ્ટોરન્ટમાં 56 ઈચ મોદીજી થાળી પીરસવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ થાળઈ આવતી કાલે રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત ARDOR 2.0 રેસ્ટોરન્ટમાં પિરસવામાં આવશે જેમાં  56 જાતની વાનગીઓ રજૂ કરાશેઆ પ્લેટમાં લોકો પાસે વેજ અને નોન-વેજ બંનેનો વિકલ્પ હશે.

રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ આ બાબતને લઈનેમીડિયાને જણાવ્કયું છે કે  મને પીએમ મોદી માટે ખૂબ જ સન્માન છે. તે આપણા દેશનું ગૌરવ છે અને અમે તેમને તેમના જન્મદિવસ પર કંઈક અનોખી ભેટ આપવા માંગીએ છીએ. જેથી આ થઆળીનું નામ 56 ઈચં મોદીજી થાળી રાખ્યું છે.અમે તેcને આ પ્લેટ ગિફ્ટ કરવા માંગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તે અહીં આવીને ભોજન કરે. પરંતુ સુરક્ષાના કારણોસર અમે આ કરી શકતા નથી.

આ સાથે જ કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ કે કપલ આ થાળી જો  40 મિનિટમાં પૂરી કરશે તો અમે તેને 8.5 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. ઉપરાંત, જેઓ 17-26 સપ્ટેમ્બર વચ્ચે અમારી પાસે આવશે અને આ થાળી ખાવા મળશે,આ સાથે જ   વિજેતા અથવા દંપતી યાત્રાધામની ટિકિટ પણ અપાશે . કારણ કે તે પીએમ મોદી જીની પ્રિય જગ્યાઓમાંથી એક કેદારનાથ છે જેથી અહીની ટિકિટ અપાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code