1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ
અમેરિકાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ

અમેરિકાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ

0
Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના આયોવામાં પેરીમાં આવેલ હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 6ના વિદ્યાર્થીનું મોત થયું છે તથા અન્ય 5 લોકો ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ શિયાળાની રજાઓ પછી શાળાએ આવી રહ્યા હતા. ઘાયલોમાં 4 વિદ્યાર્થી અને એક પ્રશાસક શામેલ છે. પ્રશાસકનું નામ ડૈન માર્બર્ગર તરીકે થઈ છે.

બંદૂકધારીની ઓળખ ડાયલન બટલર તરીકે થઈ છે, જે 17 વિદ્યાર્થી હતો. ગોળીબાર કર્યા પછી આ વિદ્યાર્થીએ ખુદને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આયોવા પોલીસે જણાવ્યું છે કે, ગુરુવારે પેરી હાઈસ્કૂલાં શૂટર હોવાની જાણકારી મળતા સુરક્ષાબળોએ સ્કૂલની ઈમારતનો ઘેરો કરી લીધો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code