ગુજરાતમાં જનભાગીદારી (PPP)થી સાત લાખ વૃક્ષોનું રોપણ કરાયુ
ગુજરાતમાં ગ્રીન કવર વધરાવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી રાજ્યને હરિયાળું બનાવવા પહેલ, ભાગીદારીથી બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કુલ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપાયા ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ […]


