1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ કર્ણાટકની મુલાકાત વખતે કન્નડ ફિલ્મ KGFના સ્ટાર યશ સાથે કરી મુલાકાત
પીએમ મોદીએ કર્ણાટકની મુલાકાત વખતે કન્નડ ફિલ્મ KGFના સ્ટાર યશ સાથે કરી મુલાકાત

પીએમ મોદીએ કર્ણાટકની મુલાકાત વખતે કન્નડ ફિલ્મ KGFના સ્ટાર યશ સાથે કરી મુલાકાત

0
Social Share
  • પીએમ મોદી કેજીએફના સ્ટાર યશને મળ્યા
  • તારા ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીને પણ મળ્યા હતા.
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  એરો ઈન્ડિયાના શો ને  આજરોજ  કર્ણાટકની મુલાકાતે છે ત્યારે તેમણએ ખૂબ જ જાણીતી કન્નડ ફિલ્મ કેજીએફની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી,આજરોજ સોમવારે તેમના બેંગ્લોર પ્રવાસ પર કન્નડ અભિનેતા યશ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી કર્ણાટકની તેમની મુલાકાત દરમિયાન અન્ય ફિલ્મ સ્ટાર્સ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને સ્ટાર્ટ-અપ વિશ્વના લોકોને મળ્યા હતા.PM મોદી સાથે KGF ફિલ્મ અભિનેતાની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં પીએમ મોદી અને યશ એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળે છે.
KGF અભિનેતા યશ, પુનીત રાજકુમારની પત્ની અશ્વિની રેવનાથ, કાંતારા સ્ટાર ઋષભ શેટ્ટી અને ઈન્ટરનેટ સેન્સેશન અને અભિનેતા શ્રદ્ધા  સહિતના કન્નડ સ્ટાર્સ બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રદ્ધાએ તેમના ટ્વિટર હેન્ડલ પર તેમની મુલાકાતના ફઓટો પણ  ઝશેર કર્યા 
મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદીએ કેજીએફના સ્ટાર યશ ઉપરાંત કાંતારા ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીને પણ મળ્યા હતા.આ સહીત પીએમ મોદીએ ફિલ્મ કલાકારો સાથેની વાતચીત દરમિયાન વન્નડ ફિલ્મ સ્ટાર પુનીત રાજકુમારને પણ યાદ કર્યા હતા.જેમણે વિતેલા વર્ષે આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું હતું.આ સાથે જ પીએમએ ફિલ્મ કલાકારોને કહ્યું કે દક્ષિણના રાજ્યોના ફિલ્મ ઉદ્યોગે તેમના કામ દ્વારા ભારતની સંસ્કૃતિ અને ઓળખને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. 
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code