Homeગુજરાતીગુજરાતગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ લઈને કરાઈ ભલામણ

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ લઈને કરાઈ ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિયુક્તિને લઈને રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટ કોલેજિયમે નિયુક્તિ માટે ભલામણ પણ કરી છે. જેથી ગુજરાત હાઈકોર્ટને નવા ન્યાયમૂર્તિ મળશે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ માટે ભલામણ કરી છે. આ ઉપરાંત પાંચ જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિ માટે ભલામણ કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે. જેથી રાજ્યની વડી અદાલતમાં નવા ન્યાયમૂર્તિ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments